Madarsa noorul quraan kosamba

Madarsa noorul quraan kosamba Madarasa noorul quran and library.

06/05/2023

📢📢 *એક ખુશ ખબરી* 📢📢

🔹 *તરસાડી, કોસંબાની સર-જમીન, દાદરી વિસ્તારમાં "ઈકરા પ્રાઈમરી એન્ડ સેકેન્ડરી સ્કૂલ"નુ નવનિર્માણ*🔹

નાઝિરા, હિફઝ તેમજ આલિમિયતનાં દરજાત સાથે
*કે.જી થી લઈને ધો. ૮ સુઘી*
દીની માહૌલમાં સ્કૂલની તાલીમની નિ:શુલ્ક વ્યવસ્થા
..........
બિરાદરાને ઈસ્લામ!!!

*અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહી વ બરકાતુહ!!*

તમોને જાણીને ખૂબ જ આનંદ થશે કે અલ્લાહ તઆલાના ફઝલ વ કરમથી અને વિવિધ પ્રકારની સામાજિક અને મજહબી સંસ્થાઓના સેવા કાર્યોથી સંકળાયેલા : કૌમ વ મિલ્લતના દર્દ રાખનાર, ખૂબ જ ઉત્સાહી, સમાજ સેવી સ્વભાવના માલિક, જનાબ ઈબ્રાહીમ ઈ. દાવજી સાહેબના બહુમૂલ્ય યોગદાન અને મુખલિસાના કોશિશોથી કોસંબા દાદરી વિસ્તારમાં રહેતા બાળકોના ઉજ્જવલ ભવિષ્ય અને રોશન મુસ્તકબિલ બનાવવા માટે તેમજ સર્જાત્મક, રચનાત્મક અને ભાવાત્મક વાતાવરણમાં માસુમ બાળકોની શારીરિક, માનસિક અને વૈચારિક શક્તિઓનું નિર્માણ, ઘડતર અને વિકાસ માટે *ઈકરા પ્રાઈમરી એન્ડ સેકેન્ડરી સ્કૂલ. દાદરી. કોસંબા* નું નવનિર્માણ કરવામાં આવ્યું છે. સ્કૂલમાં બા-કાયદા તાલીમી વર્ષની અને દાખલા કાર્યવાહી (એડમિશન) ની શુરુઆત ઈન્શા-અલ્લાહુલ-અઝીઝ તારીખ: ૨૩/ મૈ/ ૨૦૨૩ મંગળવારના દિવસથી કરવામાં આવી રહી છે.

🔹 *સ્કૂલના હેતુઓ તથા મકાસિદ* 🔹

▪️ સ્કૂલમાં તાલીમ હાસિલ કરનાર મુસ્લિમ બાળકોને ઇસ્લામી અકાઇદ તેમજ દીની એહકામ વ મસાઇલથી માહિતગાર કરવુ

▪️ દીની માહૌલમાં અખલાકી તરબિયત સાથે ઉચ્ચ અભ્યાસ કરેલ સમાજ-સેવક પૈદા કરી મુઆશરાની ખિદમતમાં ભાગ લેવો

▪️ કૌમના બાળકોને ઇલ્મ, હુનર તથા દીની, દુન્યાવી તાલીમથી શણગારવા અને એ મકસદ માટે દરેક જગ્યાએ ઈસ્લામિક સ્કૂલો, દીની મકતબો તેમજ તાલીમી બ્રાંચો કાઇમ કરવી અથવા જ્યા ચાલે છે તેઓની મદદ કરવી

▪️ દીની અને આધુનિક તાલીમનાં નિષ્ણાત, મહેનતુ તથા અનુભવી ઉસ્તાદો અને શિક્ષકોની નિમણૂક

▪️ રીસર્ચ સ્કોલરઝ, એજ્યુકેશનલ એકસ્પર્ટ, વિદ્વાનો અને માહિરીને તાલીમનાં અનુભવોથી ઇસ્તિફાદા (લાભ ઉઠાવવા) માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન

🔸 *સ્કૂલની ખુસિસિયાત અને વિશેષતાઓ* 🔸

▫️ સ્વચ્છ, સુંદર અને આકર્ષક ક્લાસ-રૂમોં
▫️ તાણમુક્ત ભાર વિનાનુ ભણતર
▫️ વ્યક્તિગત અભ્યાસ પ્રત્યે વિશેષ ધ્યાન
▫️ માતા-પિતા સાથે સતત સંપર્ક
▫️ બાળકોની રમતગમત માટે યોગ્ય સાધનોની વ્યવસ્થા
▫️ બાળકોના શારીરિક અને માનસિક વિકાસને ધ્યાનમાં રાખી યોગ્ય પ્લે ગ્રાઉન્ડ
▫️ સમાજના બદલાતા પડકારોનો સામનો કરવાની પ્રેરણા આપી આત્મ વિશ્વાસ પૈદા કરવુ

*કૌમનાં સખી-દાતાઓથી અપીલ*🏷️
આ વર્ષે ૩૦૦ વિદ્યાર્થીઓના એડમિશનની ઉમ્મીદ છે અને એમને નિશુલ્ક, ફી વગર તાલીમનો બંદોબસ્ત કરવાનો છે. વિદ્યાર્થી દીઠ અંદાજીત ખર્ચ : મહિને ૨૫૦ અને વર્ષે ૩૦૦૦ નો થઈ શકે છે. માટે ગરીબ, નાદાર યતીમ અને અસહાય બાળકોની તાલીમ વ તરબીયત માટે અને સ્કૂલ વહીવટના નિભાવ ખર્ચ માટે કૌમના નેકદિલ સખીદાતાઓને નમ્રપણે આજીઝાના ગુઝારિશ કરવામાં આવે છે કે એક યા વધું વિદ્યાર્થીની માસિક અથવા વાર્ષિક ફીસ ભરીને કૌમ વ મિલ્લતનાં નવ-નિહાલો અને માસૂમ બાળકોનાં ભવિષ્યના ઘડતરનાં નેક અમલમાં સાથ સહકાર આપવા મહેરબાની કરશો. અલ્લાહ તઆલા બેહતરીન બદલો આપનાર છે.

◼️ *દાખલા કાર્યવાહીનુ એલાન* ◼️

આપણી સ્કૂલમાં કે.જી થી લઈને ધો. ૮ સુઘીના વિદ્યાર્થીઓના દાખલા સ્વીકારવામાં આવશે. ખ્વાહિશ-મંદ તલબા (વિદ્યાર્થીઓ) નાં વાલીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ સુવર્ણ-તકનો લાભ લઈ, શક્ય તેટલી વહેલી તકે તેમના બચ્ચાંઓનાં દાખલાની ફિક્ર કરે અને તેમના ભવિષ્યને સુધારવાનું વિચારે.

🧾 *ફોર્મ સબમિટ કરવાની તારીખ* 🧾
તારીખ: ૨૩/ મૈ/ ૨૦૨૩ મંગળવાર નાં દિવસથી દાખલા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. માટે બાળકોનાં વાલીઓથી ગુઝારિશ છે કે ઓફિસથી ફોર્મ મેળવી તેને ભરવા પછી સ્કૂલની ઓફિસમાં સબમિટ કરી દેવા મહેરબાની કરે, જેથી નિઝામમાં સહુલત રહે, એવી આજીઝાના ગુઝારિશ છે.

*વસ્સલામ...*

📝મિન જાનિબ:
*જનાબ ઈબ્રાહીમ ઈ. દાવજી સાહેબ*
*સંસ્થાપક :*
*ઈકરા પ્રાઈમરી એન્ડ સેકેન્ડરી સ્કૂલ*
આરઝુ સોસાયટી. દાદરી.હથુરણ રોડ.
તરસાડી. કોસંબા. જી. સુરત


*ખલીલ અહમદ લુલાત નદવી*
ઈકરા પ્રાઈમરી એન્ડ સેકેન્ડરી સ્કૂલ
તરસાડી. કોસંબા. જી. સુરત
[email protected]
મોબાઈલ નં: +91 63530 80460

04/11/2017

🌴🍃🌴🍃 ﷽ 🌴🍃🌴🍃
*︵︷︵︷︵︷︵​︷︵*
*​✧ઇસ્લાહુ ર રૂસૂમ.✧*
*︶ ︸︶ ︸︶ ︸ ︶ ︸*
*તારીખ:*
_4/11/2017 ઈ._
*મુતાબિક:*
_14/2/1439 હી._

📔 *(સબક નંબર: 3)*📔
🔘 *ઉનવાન:* 🔘
" *હક બાત કો જાહિર કરના:*
*આ'લા દરજે કી ખુશ-અખ્લાકી હૈ!!.* "

માલુમ નહિ લોગો ને અખ્લાકે-મુહમ્મદી કો કયા સમજ રખ્ખા હૈ? ઉન કે સારે નખરે ઉઠાવો ઔર ખુશામદે કરો; તબ સમજેંગે કે અખ્લાકે-મુહમ્મદી હૈ. હાલાકી આપ (સ.અ.વ.) ને કભી ઐસે અખ્લાક નહિ બરતે.

*આપ (સ.અ.વ.) નરમી કી જઞહ નરમી ફરમાતે ઓર સખ્તી કી જઞહ સખ્તી. લોગ બે ઇલ્મી કી વજહ સે સમજતે હૈ કે આપ (સ.લ.વ) કુછ નહી કેહતે થે; યે મહજ ઞલત હે.*

આજ કલ લોગ ખુદ તો બદ-અખ્લાકીયો મે મુબ્તલા હૈ, ઓર દુસરો કો બદનામ કરતે હૈ ઔર ઞલતિયો પર ટોકને વાલે કો બદ-અખ્લાક કેહતે હે; જબકે ટોકને વાલે ને એક હક બાત જાહેર કી.

*તન્બીહ:* ગલત કરતે હૈ જો ઇજહારે હક કો બદ-અખ્લાકી કેહતે હૈ. "અમરે હક" કા જાહિર કરના' બદ-અખ્લાકી નહિં; બલ્કે આ'લા દરજે કી ખુશ-અખ્લાકી હૈ. અલ્બત્તા ઉસ કા ઉલ્ટા (હક બાત કો જાહિર ન કરના, ઞલતી પર ચુપ બેઠના) બદ-અખ્લાકી કેહલાતી હૈ.

📚 *હવાલા:* 📚
*_અગ્લાતુલ અવામ. (પેજ નં:૨૪૧)_*
_(હઝરત મૌલાના અશરફ અલી થાન્વી રહ.)_
🌴🍃🌴🍃🌴🍃🌴

*_ઈન્તિખાબ:_*
*_અબુ મુહમ્મદ ટોપીયા_*
*_મુદર્રિસ: મદ્રેસા નૂરૂલ કુર્આન. કોસંબા.સુરત_*

*_સરપરસ્ત :_*
*_મવલાના ખલીલ અહમદ સાહબ નદવી_*
*_નાઝિમ: મદ્રેસા નૂરૂલ કુર્આન કોસંબા સુરત_*

03/11/2017

🌴🍃🌴🍃 ﷽ 🌴🍃🌴🍃
*︵︷︵︷︵︷︵​︷︵*
*​✧ઇસ્લાહુ ર રૂસૂમ.✧*
*︶ ︸︶ ︸︶ ︸ ︶ ︸*
*તારીખ:*
_3/11/2017 ઈ._
*મુતાબિક:*
_13/2/1439 હી._

📔 *(સબક નંબર: ૨)*📔
🔘 *ઉનવાન:* 🔘
" *બદ ગુમાની સે બચિયે!!*."

દેખિયે! આજ હમારે મુઆશરહ મે કયા હો રહા હે!! કહી સિયાસી મુખાલિફતે હે, કહી જમાઅતી મુખાલિફતે હે, કહી તઅસ્સુબાત હે!!!!

અબ જો હમારા મુખાલિફ હે, ચાહે વો મઝ્હબી તૌર પર મુખાલીફ હો યા સીયાસી તૌર પર મુખાલિફ હો: યાની મઝ્હબી તૌર પર વો કીસી ઓર ફીરકે સે તઆલ્લુક રખ્તા હો યા વો સિયાસી તોર પર કીસી ઓર જમાત યા પાર્ટી સે તઆલ્લુક રખતા હો, તો અબ ઉસકે સાત ખૂન હલાલ હે; જો ચાહે ઉસકે બારે મે કહો, જો ચાહે ઉસ પર ઇલ્ઝામ લગાઓ, જો ચાહો ઉસ પર બદઞુમાની કાઇમ કર લો!!

યહ ચીઝ આજ હમારે મુઆશરહ મે સરાયત કર (દાખિલ હો) ચુકી હે કે ફલા શખ્સ તો ઈત્ને લાખ રૂપિયા ખા ગયા, ઔર ફલા શખ્સ તો ઈત્ને લાખ રૂપિયા લે કર યહ કામ કર ઞયા, અઞર પૂછા જાએ કે તુમ્હારે પાસ કોઈ દલીલ હે, તો જવાબ મે કેહતે હૈં કે યહ બાત સબ લોગો મે મશહૂર હૈે.

અબ કોઇ દલીલ ઓર કોઇ સબૂત મૌજૂદ નહિ, મહજ બદ- ગુમાની કી બુનિયાદ પર ઇસ તરહ કે જુમલે ચલ્તે કર દીયે જાતે હે, ઓર ઉસ કો બદનામ કર દિયા જાતા હે. ઉસ કી વજહ યે હે કે હમ ને કુર્આને કરીમ કે ઇસ હુકમ કો પસે પુશ્ત ડાલા હુવા હે, વો યે કે:
" *એ ઇમાન વાલો! તુમ જો બહુત ગુમાન કરતે રેહતે હો, ઉસ સે એહતેરાઝ (પરહેજ) કરો, ઇસ લીયે કે બાજ ગુમાન ગુનાહ હોતે હે!* (સુરએ હુજરાત: પારા 26)
લિહાજા હમે ચાહિએ કે હમ ઉસ સે પરહેઝ કરે !!!

📚 *હવાલા:* 📚
ઇસ્લાહી ખુત્બાત, જિલ્દ: 17, પેજ નંબર: 59
(મુફ્તી મુહમ્મદ તકી ઉસ્માની સાહબ દા.બ.)
🌴🍃🌴🍃🌴🍃🌴

*_ઈન્તિખાબ:_*
*_અબુ મુહમ્મદ ટોપીયા_*
*_મુદર્રિસ: મદ્રેસા નૂરૂલ કુર્આન. કોસંબા.સુરત_*

*_સરપરસ્ત :_*
*_મવલાના ખલીલ અહમદ સાહબ નદવી_*
*_નાઝિમ: મદ્રેસા નૂરૂલ કુર્આન કોસંબા સુરત_*

27/10/2017

. ⭐ 🖋🖋﷽ 🖋🖋⭐
*︵︷︵︷︵︷︵︷︵​︷︵*
*✧​ हदीषे नबवी (स.अ.व.)✧​*
*︶︸︶︸︶︸︶︸︶︸︶*
🗒 *27-10-2017 | 06-01-1439* 🗒



_عن أبي هُريرة رضيَ اللَّه عنه قال: قال رسول اللّه صلى الله عليه وسلم:_

*_"أَكْمَلُ المُؤمِنِينَ إِيمَاناً أَحسَنُهُم خُلُقاً"_*

_(أبو داود)_

……
_حضرت ابوہریرہ رضی اللہ عنہ سے روایت ہے کہ رسول اللہ ﷺ نے فرمایا:_

*_مومنوں میں سب سے کامل ایمان اس شخص کا ہے جس کے اخلاق ان میں سب سے بہتر ہو۔_*

_(سنن ابی داوُد)_

……
_हज़रत अबू हुरैरा रज़ियल्लाहु अन्हु से रिवायत है कि अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि व सल्लम ने फरमायाः_

*_"मोमिनो में इमान के एतबार से सबसे क़ामिल शख्स वो है जिसके अख़लाक़ सबसे अच्छे हो।"_*

_(अबू दाउद)_

……
```(मदरसा नूरुल कुरआन. कोसंबा. सुरत 394120)```

*.....*

.          ⭐  🖋🖋﷽  🖋🖋⭐          *︵︷︵︷︵︷︵︷︵​︷︵*            *✧​ हदीषे नबवी (स.अ.व.)✧​*          *︶︸︶︸︶︸︶︸︶︸︶*    🗒 *26-10-...
26/10/2017

. ⭐ 🖋🖋﷽ 🖋🖋⭐
*︵︷︵︷︵︷︵︷︵​︷︵*
*✧​ हदीषे नबवी (स.अ.व.)✧​*
*︶︸︶︸︶︸︶︸︶︸︶*
🗒 *26-10-2017 | 05-01-1439* 🗒


_عَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ، قَالَ:_

_قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ :_

*_"مَنْ تَوَضَّأَ ، فَأَحْسَنَ الْوُضُوءَ، خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ؛ حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ._*

_(مسلم)_

……
_حضرت عثمان بن عفان رضی اللہ تعالیٰ سے روایت ہے کہ رسول اللہ ﷺ نے ارشاد فرمایا:_

*_"جس شخص نے وضو کیا اور خوب اچھی طرح سے وضو کیا، تو اس کےجسم سے سارے گناہ نکل جائیں گے؛ یہاں تک کہ اس کے ناخنوں کے نیچے سے بھی"_*

_(مسلم)_

……
_हज़रत उस्मान बिन अफ़्फ़ान रज़ियल्लाहु अन्हु से रिवायत है कि…_
_अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि व सल्लम ने फरमायाः_

*_जिसने वुज़ू किया और अच्छे तरीक़े से वुज़ू किया, तो उसके शरीर से उसके पाप निकल जाते हैं; यहाँ तक कि उसके नाख़ुनों के नीचे से भी।_*

_(सही मुस्लिम)_

……
```(मदरसा नूरुल कुरआन. कोसंबा. सुरत 394120)```
*.....*

Follow this link to join my what's up group :

Follow this link to join

07/01/2017
03/12/2015
30/03/2015

Address

B42luqman House, B/h. Governament Hospital
Hospital
394120

Telephone

+919408746664

Website

Alerts

Be the first to know and let us send you an email when Madarsa noorul quraan kosamba posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category