GrowMore BCA

GrowMore BCA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GrowMore BCA, Education, Himmatnagar, Himmatnagar.

14/05/2026

Admission Open

*Grow More BCA& B.Sc(CA&IT)*

ધોરણ 12 સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન💐💐💐

આપના ધોરણ 12( આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ) પછી *GROW MORE BCA&B.Sc(CA&IT)* કોલેજ,હિંમતનગર ખાતે *BCA & B.Sc(CA&IT)* પ્રવેશ મેળવી કમ્પ્યુટર ક્ષેત્રે તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવવા આજે જ કોલેજની મુલાકાત લો.

ચાલુ વર્ષ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા માટે તમામ વિદ્યાર્થીઓએ *GCAS પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.*

નોંધ: જો કોઈ વિદ્યાર્થીનું *GCAS* પોર્ટલ રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તમામ ડોક્યુમેન્ટ સાથે કોલેજમાં રૂબરૂ આવી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

*GCAS ઓનલાઇન ફ્રી રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે.*

વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો.
9429475752
9428513916

28/05/2025
*BZ  ગ્રોમોર MSC (CA & IT) કોલેજ,HIMATNAGAR  દ્વારા  પ્લેસમેન્ટ*BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ સંચાલિત GROW MORE MSC(CA&IT) ...
14/03/2024

*BZ ગ્રોમોર MSC (CA & IT) કોલેજ,HIMATNAGAR દ્વારા પ્લેસમેન્ટ*

BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ સંચાલિત GROW MORE MSC(CA&IT) કોલેજના SEM 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી *પટેલ વૈદિક જે.* અને *જાદવ મિલન આર.* નું BISAG-N ગાંધીનગર ખાતે પ્લેસમેન્ટ કરાવવામાં આવ્યું હતું. ઉપરોક્ત બંને વિદ્યાર્થીઓને કેમ્પસના ટ્રસ્ટી અને CEO શ્રી ભુપેન્દ્રસિંહ ઝાલા અને સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર સી.એ ઋષિત મહેતા, કેમ્પસ સુપરવાઇઝર ડૉ.ફુલચંદ ગુપ્તા, M.Sc(CA&IT) કોલેજના એચ.ઓ.ડી. પ્રો.શૈલેષ માકાણી તથા પ્લેસમેન્ટ કોર્ડીનેટર રોનક જોશી દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

16/02/2024

BZ Global Education Campus Grow More BCA AND B.SC(CA&IT)Team champions in Cricket

16/02/2024

BZ Global Education Campus Grow More BCA AND B.SC(CA&IT)Team champions in Volleyball

GROW MORE BCA PGDCA M.SC.IT DEPT.Day's Celebration@ Tradisional Day
15/02/2024

GROW MORE BCA PGDCA M.SC.IT DEPT.Day's Celebration@ Tradisional Day

Meri Mati Mera Desh': The campaign was unveiled by PM Modi in the 103rd instalment of 'Mann Ki Baat' on July 30th. This ...
12/08/2023

Meri Mati Mera Desh': The campaign was unveiled by PM Modi in the 103rd instalment of 'Mann Ki Baat' on July 30th. This initiative involves arranging a multitude of events nationwide to honour illustrious figures.

Today Grow More Group of institution also organised lots of activities under "Meri Mati Mera Desh"' campaign and celebrate the day with lots of activities...

*Tree Plantation
*Rangoli Competition
*Quiz Competition
*Pledge taking ceremony

Some glimpse of today's celebration

ધોરણ 12 સાયન્સ ની પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ગ્રોમોર BCA અને B.Sc(CA&IT) કોલેજમાં પ્રવેશ મેળવવા માટે આજે જ ...
25/07/2023

ધોરણ 12 સાયન્સ ની પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ગ્રોમોર BCA અને B.Sc(CA&IT) કોલેજમાં પ્રવેશ મેળવવા માટે આજે જ સંપર્ક કરો.

Address

Himmatnagar
Himmatnagar

Alerts

Be the first to know and let us send you an email when GrowMore BCA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to GrowMore BCA:

Shortcuts

Share

Category