Shri S.K.Patel Himat Primary School

Shri S.K.Patel Himat Primary School Primary School

શ્રી એસ કે પટેલ હિંમત પ્રાથમિક વિદ્યાલયમાં નવરાત્રિ મહોત્સવ 2025
27/09/2025

શ્રી એસ કે પટેલ હિંમત પ્રાથમિક વિદ્યાલયમાં નવરાત્રિ મહોત્સવ 2025

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

15/08/2025
20/07/2025

શ્રી એસ.કે.પટેલ હિંમત પ્રાથમિક વિધાલય માં બાળ સંસદ ચૂંટણીનું આયોજન*

રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 અંતર્ગત પ્રિ-વોકેશનલ એજ્યુકેશનના હેતુથી બેગલેસ ડેની ઉજવણી અંતર્ગત બાળ સંસદ ધરાવતી અને શિક્ષણની સાથોસાથ નેતૃત્વના ગુણોથી વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઘડતર કરતી આ શાળામાં ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર, આચારસંહિતા, EVM વોટ, મતદાન અધિકારી અને પોલીસ જવાનો સુધીનો સમાવેશ કરાયો તેમજ પરિણામ બાદ શાળાના વિકાસ કાર્યો ચૂંટાયેલા બાળ સાંસદ કરશે..

શાળા આરોગ્ય હા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આજે શાળામાં RBSK ની ટીમ દ્વારા બાલવાટિકા થી ધોરણ ૮ ના બધા વિધાર...
06/07/2025

શાળા આરોગ્ય હા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આજે શાળામાં RBSK ની ટીમ દ્વારા બાલવાટિકા થી ધોરણ ૮ ના બધા વિધાર્થીઓ ની આરોગ્ય તપાસ કરવામાં આવી

આનંદદાયી શનિવાર અને બેગલેસ ડે ની શરૂઆત ⛹️🧎🏃🏋️
06/07/2025

આનંદદાયી શનિવાર અને બેગલેસ ડે ની શરૂઆત ⛹️🧎🏃🏋️

🧘🏼‍♂️ યોગ સ્વસ્થ અને સુખી જીવનનો આધાર છે !!🧘‍♀️૧૧મી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શ્રી એસ.કે. પટેલ હિંમત પ્રાથમિક વિધા...
21/06/2025

🧘🏼‍♂️ યોગ સ્વસ્થ અને સુખી જીવનનો આધાર છે !!🧘‍♀️
૧૧મી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શ્રી એસ.કે. પટેલ હિંમત પ્રાથમિક વિધાલયમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

શિક્ષણની શ્રેષ્ઠતાનું આગવું કાર્ય એટલે શાળા વ્યવસ્થાપન સમિતિની રચના ..!!હિંમતનગર તાલુકાની શ્રી એસ.કે. પટેલ હિંમત પ્રાથમિ...
17/06/2025

શિક્ષણની શ્રેષ્ઠતાનું આગવું કાર્ય એટલે શાળા વ્યવસ્થાપન સમિતિની રચના ..!!

હિંમતનગર તાલુકાની શ્રી એસ.કે. પટેલ હિંમત પ્રાથમિક વિધાલય, હિંમતનગર ખાતે શાળાના શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિમાં શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના કરવામાં આવી.

શાળા વ્યવસ્થાપન સમિતિની રચનાઓ થકી શિક્ષણ ક્ષેત્રમાં સ્થાનિક સ્તરે અનેક સુધારો શક્ય અને સફળ બન્યા છે. આ પહેલ દરેક શાળા માટે લાભદાયક તથા જરૂરી છે.

શાળા વ્યવસ્થાપન સમિતિ અંતર્ગત વાલીઓ તથા શાળાના શિક્ષકોની ખૂબ મહત્વપૂર્ણ અને સહિયારી ભૂમિકા હોય છે.

Address

Station Road
Himmatnagar
383001

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri S.K.Patel Himat Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri S.K.Patel Himat Primary School:

Shortcuts

Share

Category