Manish Sindhi

Manish Sindhi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manish Sindhi, Himatnagar.

Last 6 Month Current Affairs Revision જય હિંદ મિત્રો આજે સવારે  8 વાગે Websankul Official YouTube ચેનલ પર છેલ્લા 6 મહિના...
08/04/2023

Last 6 Month Current Affairs Revision
જય હિંદ મિત્રો આજે સવારે 8 વાગે Websankul Official YouTube ચેનલ પર છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સનો રિવિઝન લેકચર અને એ પણ નવીન ટેકનિક એટલે કે Mind Mapની મદદથી જેથી જલ્દી અને સરળતાથી યાદ રહી જાય અને પરીક્ષામાં માર્કસ પાક્કા કરીને મેરીટમાં આવી શકાય.
તો ભૂલ્યા વગર સવારે 8 વાગે લાઈવ આવી જજો અને હા તમારા મિત્રોને પણ જોડે લાઈવ લેતા આવજો.

જુ. ક્લાર્ક થઈ જ જશે! | Mind Map Technique થી સંપૂર્ણ અભ્યાસક્રમનું રિવિઝન Part 02 | Junior Clerk | Talati | WebSankul📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરી...

આવી જજો લાઈવ સવારે ૮ વાગે ભૂલ્યા વગર
19/01/2023

આવી જજો લાઈવ સવારે ૮ વાગે ભૂલ્યા વગર

📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે GPSC Online - WebSankul એપ્લિકેશન?➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફે...

આવી જજો લાઈવ મિત્રો ભૂલ્યા વગર
11/01/2023

આવી જજો લાઈવ મિત્રો ભૂલ્યા વગર

📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે GPSC Online - WebSankul એપ્લિકેશન?➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફે...

https://youtu.be/OpqLA1vG04U
01/01/2023

https://youtu.be/OpqLA1vG04U

2nd January 2023 | Current Affairs in Gujarati by Manish Sindhi l GK in Gujarati 2022 [GPSC 2022] 🔴 💥 તલાટી કમ મંત્રી...

શેર કરવાનું ભૂલી નો જતા મિત્રો,
22/08/2022

શેર કરવાનું ભૂલી નો જતા મિત્રો,

23rd August 2022 | Current Affairs in Gujarati by Manish Sindhi l GK in Gujarati 2022 [GPSC 2022]In this session, Manish Sindhi will be teaching about "Curre...

લ્યો ત્યારે શેર કરી દેજો તમારા મિત્રો સાથે ભૂલ્યા વગર
16/08/2022

લ્યો ત્યારે શેર કરી દેજો તમારા મિત્રો સાથે ભૂલ્યા વગર

17th August 2022 | Current Affairs in Gujarati by Manish Sindhi l GK in Gujarati 2022 [GPSC 2022]In this session, Manish Sindhi will be teaching about "Curre...

https://youtu.be/UUmULzFktzA
16/08/2022

https://youtu.be/UUmULzFktzA

16th August 2022 | Current Affairs in Gujarati by Manish Sindhi l GK in Gujarati 2022 [GPSC 2022]In this session, Manish Sindhi will be teaching about "Curre...

Now Hiring , urgently
29/04/2022

Now Hiring , urgently

Hiring
02/01/2022

Hiring

વૈદીક સંસ્કૃત ઘડીયાળ...* ૧૨.૦૦ વાગ્યાના સ્થાન પર આદિત્ય લખેલું છે, જેનો અર્થ એ થાય કે સુર્ય બાર પ્રકારના હોય છેઅંશુમાન,આ...
21/07/2021

વૈદીક સંસ્કૃત ઘડીયાળ...

* ૧૨.૦૦ વાગ્યાના સ્થાન પર આદિત્ય લખેલું છે, જેનો અર્થ એ થાય કે સુર્ય બાર પ્રકારના હોય છે
અંશુમાન,આર્યમાન,ઇન્દ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ, મિત્ર, વરુણ, વિવસ્વાન અને વિષ્ણુ.

* ૧.૦૦ વાગ્યાના સ્થાન પર બ્રહ્મ લખેલું છે, જેનો અર્થ એ થાય કે બ્રહ્મ એક પ્રકારના હોય છે (एकोब्रह्मद्वितीयो_नास्ति)

* ૨.૦૦ વાગ્યાના સ્થાન પર અશ્વિનૌ લખેલું છે, જેનો અર્થ એ થાય કે અશ્વિનીકુમાર બે પ્રકારના હોય છે.
નાસ્ત્ય અને દ્સ્ત્ર.

* ૩.૦૦ વાગ્યાના સ્થાન પર ત્રિગુણાઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કે ગુણ ત્રણ પ્રકારના હોય છે.
સતોગુણ, રજોગુણ અને તમોગુણ.

* ૪.૦૦ વાગ્યાના સ્થાન પર ચતુર્વેદ લખેલું છે, જેનો અર્થ એ થાય કે વેદ ચાર પ્રકારના હોય છે.
ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ અને અર્થવવેદ.

* ૫.૦૦ વાગ્યાના સ્થાન પર પંચપ્રાણ લખેલું છે, જેનો અર્થ એ થાય કેપ્રાણ પાંચ પ્રકારના હોય છે.
અપાન, સમાન, પ્રાણ, ઉદાન અને વ્યાન.

* ૬.૦૦ વાગ્યાના સ્થાન પર ષડસાઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કેરસ છ પ્રકારના હોય છે.
મધુ, ખાટો, ખારો, કડવો, તીખો અને તુરો.

* ૭.૦૦ વાગ્યાના સ્થાન પર સપ્તર્ષી લખેલું છે, જેનો અર્થ એ થાય કે સપ્તઋષી સાત પ્રકારના હોય છે.
કશ્યપ, અત્રી, ભાર્દ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્ની અને વશિષ્ઠ.

* ૮.૦૦ વાગ્યાના સ્થાન પર અષ્ટસિધ્ધી લખેલું છે, જેનો અર્થ એ થાય કે સિધ્ધી આઠ પ્રકારની હોય છે.
અણીમા,મહિમા, લધિમા, ગરિમા,પ્રાપ્તિ, પરાક્રમ, દૈવત્વ અને વશીકરણ.

* ૯.૦૦ વાગ્યાના સ્થાન પર નવદ્રવ્યાણી લખેલું છે, જેનો અર્થ એ થાય કે નિધી નવ પ્રકારની હોય છે.
પદ્મ, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કચ્છપ અને ખર્વ.

* ૧૦.૦૦ વાગ્યાના સ્થાન પર દશદિશઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કે દિશાઓ દસ પ્રકારની હોય છે.
પૂર્વ, પચ્શિમ,ઉત્તર, દક્ષીણ, ઇશાન, નૈઋત્ય, વાય્વ્ય, અગ્નિ, આકાશ અને પાતાલ.

* ૧૧.૦૦ વાગ્યાના સ્થાન પર રુદ્રાઃ લખેલું છે, જેનો અર્થ એ થાય કે રુદ્ર અગિયાર પ્રકારના હોય છે.
કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વિલોહીત, શાસ્તા, અજપાદ, અહિર્બુધન્ય, શંભુ, ચંડ અને ભવ.



જવાહરલાલ નહેરૂને મળવા એક બાઈ આવી; અને એક ચોપડી અને એક થેલી આપી ગઈ. નહેરૂએ એ થેલી ખોલી; તો તેમાં ૩૫ લાખ રૂપિયા હતા; અને ત...
11/06/2021

જવાહરલાલ નહેરૂને મળવા એક બાઈ આવી; અને એક ચોપડી અને એક થેલી આપી ગઈ. નહેરૂએ એ થેલી ખોલી; તો તેમાં ૩૫ લાખ રૂપિયા હતા; અને તે ચોપડીમાં એ રકમનો હિસાબ હતો. એ રકમ કોન્ગ્રેસ સંસ્થાની મુડી હતી; જેનો વહિવટ એ બાઈના પિતા કરતા હતા. પિતાના મૃત્યુ બાદ આમાંથી એક પણ પાઈ રાખ્યા વિના તે બાઈએ, એ રકમ નહેરૂને સુપ્રત કરી દીધી હતી. અને પહેરેલે લુગડે તે પોતાના વતન ભેગી થઈ ગઈ હતી.

આખી જિંદગી અકિંચન વ્રત પાળનાર, સદા ટ્રેનના ત્રીજા વર્ગના ડબામાં જ મુસાફરી કરનાર; અને પોતે કાંતેલા સૂતરમાંથી બનાવેલ કપડાં જ પહેરનાર એ મહાનારી કોણ હતી?

એ હતા – સ્વતંત્રતા બાદ ઘણા સમય સુધી વિસરાઈ ગયેલા, ભારતના લોક નેતા સરદાર વલ્લભભાઈ પટેલનાં દીકરી મણિબહેન પટેલ.

આઝાદીના આ અમર પ્રતિકો છે. તેમની નિસ્વાર્થ સેવા એ દેશપ્રેમનું અમૂલ્ય ઘરેણું છે.- અજ્ઞાત
સં. હસમુખ ગોહીલ

આજે કવિ કલાપીની પુણ્યતિથિએ...'જ્યાં જ્યાં નજર મારી ઠરે'..         https://t.co/riGHloioT1
09/06/2021

આજે કવિ કલાપીની પુણ્યતિથિએ...
'જ્યાં જ્યાં નજર મારી ઠરે'..

https://t.co/riGHloioT1

Address

Himatnagar

Alerts

Be the first to know and let us send you an email when Manish Sindhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share