GujaratInfo

GujaratInfo હેલ્થ/આરોગ્ય અને અખંડ આનંદ મેળવવા માટે હમણાં જ ફોલો કરવું
paid promotion available

19/09/2026

"સમય અને નસીબ પર ક્યારેય ઘમંડ ન કરવો, કારણ કે પાસા ગમે ત્યારે પલટાઈ શકે છે; માત્ર તમારું કર્મ જ સાથ આપે છે."

18/09/2026

"મોટા સપના જોવા માટે ઊંઘની જરૂર પડે છે, પણ તેને પૂરા કરવા માટે જાગતા રહેવું પડે છે."

17/09/2026

"મુશ્કેલીઓ દરેકના જીવનમાં આવે છે, પણ એ નક્કી તમારે કરવાનું છે કે તૂટી જવું છે કે રેકોર્ડ તોડવો છે."

16/09/2026

"જો તમે સૂર્યની જેમ ચમકવા માંગતા હો, તો પહેલાં સૂર્યની જેમ તપવું પડશે."

15/09/2026

"સફળતા એ માત્ર મહેનતથી મળતી ભેટ નથી, એ તમારા અડગ સંકલ્પનું પરિણામ છે."

15/09/2026

"જે વ્યક્તિ પોતાના સમયની કદર કરે છે, સમય પણ ભવિષ્યમાં તેની કદર કરે છે."

15/09/2026

1 Million+ 😈




























15/09/2026

1 Million+
❤️ સ્વસ્થ રહો, સજાગ રહો અને ખુશ રહો!

📌 આ પોસ્ટ સામાન્ય આરોગ્ય માહિતી માટે છે. કોઈપણ સારવાર અથવા દવા શરૂ કરતાં પહેલાં યોગ્ય તબીબી સલાહ લો.

14/09/2026

GTA 5 में ये क्या हो गया 😱

04/09/2026

Address

Himatnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when GujaratInfo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share