28/06/2025
NIOS અધિકૃત સ્ટડી સેન્ટર...
સાબરકાંઠા (હિંમતનગર)
* બોર્ડ ની પરીક્ષા માં નાપાસ થયેલ અથવા અભ્યાસ છોડી દીધેલ વિદ્યાર્થીઓ માટે સીધીજ ધોરણ -10 અને 12 કોઈ પણ પ્રવાહ માં પરીક્ષા ફોર્મ ભરી સફળતા મેળવો. અમો તમામ પ્રકાર ની મદદ માટે તૈયાર છીએ.
* એજન્ટો અથવા અન્ય કોચિંગ સેન્ટરો પાસે ઊંચી ફી માં ફોર્મ ભરવા કરતા સીધો સ્ટડી સેન્ટર નોજ સંપર્ક કરો.અને એ પણ સંપૂર્ણ બાંહેધરી સાથે.
* બિલકુલ વ્યાજબી ફી માં સરળતાથી બોર્ડ ની પરીક્ષા પાસ કરો.
* ઑક્ટોબર ની પરીક્ષા માટે છેલ્લી તારીખ 30/07/2025
* એપ્રિલ 2026ની પરીક્ષા માટે છેલ્લી તારીખ 15/09/2026
*આદર્શ હાયર સેકન્ડરી સ્કુલ ,સવગઢ (હિંમતનગર)*
*📱એ.એમ.ખણુંસીયા( વીરપુર વાળા )મો.નો. 077789 33870
નોંધ= આ જાહેરાત અન્ય ગ્રુપ માં શેર કરો જેથી વધુ લોકો અને જરૂરિયાત વાળા સુધી આ માહિતી પહોંચી શકે.