M.D Abhinav Bharti vidhyalay મુ- ખિમાણા, B.K

M.D Abhinav Bharti vidhyalay  મુ- ખિમાણા, B.K ખિમાણા, કાંકરેજ, બનાસકાંઠા. on- ખીમાંણા - દિયોદર રોડ. at 9-12 secondary and higher secondary school

પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા બદલા તમામ બાળકો ને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
06/05/2026

પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા બદલા તમામ બાળકો ને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

04/05/2026

પરીક્ષામાં સફળતા મેળવવા બદલ દરેક વિધાર્થીને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

10/01/2026

Deo Banaskantha

08/01/2026
ધોરણ 10 અને ધોરણ 12 નો દીક્ષાંત સમારોહ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ..All the best all students..
18/02/2025

ધોરણ 10 અને ધોરણ 12 નો દીક્ષાંત સમારોહ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ..

All the best all students..

આજે શાળામાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઇ.  બાળકોને ને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે તેમજ અન્ય કારણોસર આગ લાગે ત્યાર...
08/01/2025

આજે શાળામાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઇ. બાળકોને ને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે તેમજ અન્ય કારણોસર આગ લાગે ત્યારે લેવાના ઉપાયોનું માર્ગદર્શન કરાયું.
તેમજ ઇમરજન્સી સેવા અંતર્ગત 108 ઇમરજન્સી સેવા ની માહીતી પણ મોકડ્રીલ સાથે કરવામાં આવી.

27/12/2024
આજે તા.13.9.2024 ના રોજ ખીમlણા હાઈસ્કૂલમાં તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લાના તમાકુ નિષેધ અધિકારીની ખાસ...
13/09/2024

આજે તા.13.9.2024 ના રોજ ખીમlણા હાઈસ્કૂલમાં તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લાના તમાકુ નિષેધ અધિકારીની ખાસ ઊપસ્થિત રહી જેમના દ્વારા વિધાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા...

શેઠ શ્રી એમ. ડી. અભિનવ ભારતી વિદ્યાલય નું ગૌરવ. "વસૈયા જાનકીબેન અશ્વિન ભાઈ."તાલુકાકક્ષાના કલામહોત્સવમાં ગાયન સ્પર્ધામાં ...
10/09/2024

શેઠ શ્રી એમ. ડી. અભિનવ ભારતી વિદ્યાલય નું ગૌરવ.

"વસૈયા જાનકીબેન અશ્વિન ભાઈ."

તાલુકાકક્ષાના કલામહોત્સવમાં ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી શાળા અને ગામ નું નામ રોશન કર્યુ.

દીકરીને શાળાપરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા.

Address

Hemchandracharya North Gujrat University Area
385550

Telephone

+918401437351

Website

Alerts

Be the first to know and let us send you an email when M.D Abhinav Bharti vidhyalay મુ- ખિમાણા, B.K posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category