21/07/2026
💐 દુઃખદ નિધન 💐
ગામ: ગીર હડમતીયા
હાલ: દહિસર ઈસ્ટ, અશોકવન, મુંબઈ
સ્વ. મહેશભાઈ ડાયાભાઈ જેઠવા (ઉમર 60 વર્ષ),
જે જય અને આરતીના પિતાશ્રી તથા વિનોદભાઈ ડાયાભાઈ જેઠવા અને જયંતીભાઈ ડાયાભાઈ જેઠવાના નાના ભાઈ અને મુકેશભાઈ ડાયાભાઈ જેઠવા તથા નવીનભાઈ ડાયાભાઈ જેઠવાના મોટા ભાઈ,
તેઓ આજે તા. 21/07/2026 ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
તેમની અંતિમ યાત્રા તા. 22/07/2026, બુધવારના રોજ બપોરે 2:00 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
સરનામું:
મહેશભાઈ ડાયાભાઈ જેઠવા
502, બજરંગદાસ બાપ્પા એસ.આર.એ. CHS લિ.,
શિવવલ્લભ રોડ,
બાપા સીતારામ મંદિર પાસે,
દહિસર ઈસ્ટ, અશોકવન, મુંબઈ – 400068
સંપર્ક:
જય મહેશભાઈ જેઠવા – +91 82918 26267
વિનોદભાઈ ડાયાભાઈ જેઠવા – +91 98695 67699
જયંતિભાઈ ડાયાભાઈ જેઠવા – +91 92243 55270