Vishvabharti Vidhyalay ,Dabhoi

Vishvabharti Vidhyalay ,Dabhoi

Share

Vishvabharti Vidhyalay

Photos from Vishvabharti Vidhyalay ,Dabhoi's post 12/07/2025

આનંદદાયી શનિવાર.

09/05/2025
08/05/2025

આજરોજ ધોરણ ૧૦ ના પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં રાજ્યનું પરિણામ ૮૩.૦૮ ટકા અને વડોદરા જિલ્લાનું પરિણામ ૭૬.૬૫ ટકા જેટલું આવ્યું હતું. આ પરિણામોમાં ડભોઈ કેન્દ્રનું પરિણામ ૫૯.૫૩ % જેટલું હતું. જયારે ડભોઈ નગરની શિક્ષણ ક્ષેત્રે નામાંકિત અને અગ્રેસર તેવી *વિશ્વભારતી વિદ્યાલય*નું પરિણામ ૮૨.૭૬ ટકા જેટલું આવ્યું હતું.
શાળામાં અભ્યાસ કરતાં જેહાન એમ અન્સાર ૯૫.૯૩ પી.આર. સાથે શાળામાં પ્રથમ ક્રમાંકે, અમાન એસ લાકડાવાલા ૯૩.૨૪ પી.આર. સાથે શાળામાં બીજા ક્રમાંકે અને આકાંક્ષા એમ પરમાર ૯૦.૬૭ પી.આર. સાથે શાળામાં ત્રીજા ક્રમાંકે રહેવા પામેલ છે.

આમ, શાળાનું પરિણામ ખૂબ સરસ આવતાં શાળાનાં ટ્રસ્ટીઓ મહેશભાઈ શાહ તથા અર્પિતભાઈ શાહ તેમજ શાળાનાં આચાર્ય અને સ્ટાફ દ્વારા આ પ્રથમ ત્રણ ક્રમાંક ધરાવતા વિદ્યાર્થીઓને અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિધાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તેઓ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પણ આપવામાં આવી હતી.

Want your school to be the top-listed School/college in gujarat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address

Kaumudi Society, Near Street Bus Depot, At &Po./Dabhoi, Distt./Vadodara
Gujarat
391110

Opening Hours

Monday 8:30am - 11:30am
Tuesday 8:30am - 11:30am
Wednesday 8:30am - 11:30am
Thursday 8:30am - 11:30am
Friday 8:30am - 11:30am
Saturday 8:30am - 11:30am