26/01/2026
કોણ કહે છે કે ભણતર તો શહેરો ની મોંઘીદાટ શાળાઓમાં જ મળે..
અમારી શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની મન્સૂરી અયમન આરીફભાઈ પોતાની મહેનત, લગન અને પરિશ્રમ થકી ISRO માં Assistant Scientist બની.. આજરોજ 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે દિકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું..
🇮🇳