Ratanpur Kantdi Primary School

Ratanpur Kantdi Primary School રતનપુર કાંટડી પ્રાથમિક શાળા

👆 બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 202425 માં વિભાગ એક ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા માં તૃતીય નંબર લાવનાર રતનપુર કાંટડી પ્રાથમિક શાળા...
27/09/2024

👆 બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 202425 માં વિભાગ એક ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા માં તૃતીય નંબર લાવનાર રતનપુર કાંટડી પ્રાથમિક શાળા ના બાળ વૈજ્ઞાનિક અને તમામ રતનપુર કાંટડી શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન💫🌟💐

19/09/2024

We won first place in all divisions.,😎😎😎😎

Send a message to learn more

National Sports Day  celebration રતનપુર કાંટડી પ્રાથમિક શાળા.
29/08/2024

National Sports Day celebration
રતનપુર કાંટડી પ્રાથમિક શાળા.

*નેશનલ સ્પેસ ડે* ની ઉજવણી નિમિતે રતનપુર કાંટડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને યું-ટ્યુબનાં માધ્યમથી સ્પેસ વિશે ,તેમજ ઈસર...
23/08/2024

*નેશનલ સ્પેસ ડે* ની ઉજવણી નિમિતે રતનપુર કાંટડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને યું-ટ્યુબનાં માધ્યમથી સ્પેસ વિશે ,તેમજ ઈસરો દ્વારા થયેલ સિધ્ધિઓ ,તેમજ ચંદ્રયાન વિશે સમજ આપવામાં આવી ..

78માં સ્વાતંત્ર દિવસની શાળામાં ઊજવણી.
15/08/2024

78માં સ્વાતંત્ર દિવસની શાળામાં ઊજવણી.

રતનપુર કાંટડી પ્રાથમિક શાળા હર ઘર  તિરંગા અંતર્ગત તિરંગાયાત્રા 🇮🇳
12/08/2024

રતનપુર કાંટડી પ્રાથમિક શાળા
હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાયાત્રા 🇮🇳

Address

Godhra

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Ratanpur Kantdi Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Ratanpur Kantdi Primary School:

Shortcuts

Share

Category