દાદુર પ્રાથમિક શાળા dadur Pay center

  • Home
  • દાદુર પ્રાથમિક શાળા dadur Pay center

દાદુર પ્રાથમિક શાળા dadur Pay center Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from દાદુર પ્રાથમિક શાળા dadur Pay center, Elementary School, Dadur PRATHMIK Shala, .

29/09/2025
13/07/2025

Balmelo 2025 life skills

76th republic day..🇮🇳
26/01/2025

76th republic day..🇮🇳

23/01/2025

શાળા સલામતી સપ્તાહ 108ambulance

*દાદુર પ્રાથમિક શાળા ખાતે બાળમેળો આનંદમેળો યોજાયો*આજ રોજ દાદુર પ્રાથમિક શાળા ખાતે 2/8/2024 થી 3/8/2024 શુક્રવાર અને શનિવ...
04/08/2024

*દાદુર પ્રાથમિક શાળા ખાતે બાળમેળો આનંદમેળો યોજાયો*
આજ રોજ દાદુર પ્રાથમિક શાળા ખાતે 2/8/2024 થી 3/8/2024 શુક્રવાર અને શનિવારે એમ બે દિવસ સુધી બાળ મેળો યોજવામાં આવ્યો. જેમાં શાળા ના તમામ શિક્ષકો એ જુદા જુદા વિભાગ માં જુદી જુદી પ્રવૃતિઓ જેવી કે કાગળ કામ, ચિત્રકામ, ચિટકકામ, વેસ્ટ માં થી બેસ્ટ, માટી કામ વગેરે ત્થા વ્યસન મુક્તિ માટે સ્ટોલ, ધ્વજ વંદન નિયમો નું નિદર્શન અને જીવન કૌશલ્ય જેવા કે કૂકર ઉપયોગ, ઇસ્ત્રી કરવું,ફ્યુઝ બાંધવો, સાઇકલ પંક્ચર કાઢવું, સેનિટરી નેપકીન નો ઉપયોગ કરતા શીખવું, રમત ના મેદાન ના માપ, કાંટા ની વાડ બનાવવી વગેરે આયોજન કરવામાં આવ્યું હતું. અંતે શાળા માં બાળકો અને શિક્ષકો દ્વારા લાવવામાં આવેલ સામગ્રી માંથી હાટ બજાર ભરી એના વિશે સમજ આપવામાં આવી, અને ભેળ બનાવી બાળકો એ સ્ટોલ લગાવી વેચાણ કર્યું હતું. આ રીતે શાળા માં બાળ મેળો આનંદ મેળા જેમ ઉજવવામાં આવ્યો હતો અંતે આચાર્ય શ્રી એસ એમ ડાબર એ સૌ ને અભિનંદન પાઠવ્યા હતા.

Address

Dadur PRATHMIK Shala

389155

Telephone

8141169246

Website

Alerts

Be the first to know and let us send you an email when દાદુર પ્રાથમિક શાળા dadur Pay center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to દાદુર પ્રાથમિક શાળા dadur Pay center:

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share