સાહિત્યસેતુનો 66 મો અંક - 'દલિત સાહિત્ય વિશેષાંક' આપની સમક્ષ છે. આ અંક સાથે 'સાહિત્ય સેતુ' ઇ -મેગેઝિન વિરામ લેશે...😞
જોઇએ ભવિષ્યના ગર્ભમાં શું છૂપાયેલું હશે!?
અંક વિશે જરૂર પ્રતિભાવ આપજો.
Sahityasetu
A literary e-journal.
Sahityasetu - a peer reviewed literary e-journal. Issue 40 July-August 2017 has been uploaded. Visit http://sahityasetu.co.in/issue40 to read it online.
Sahityasetu- ISSN:2249-2372 sahityasetu, e-journal, gujarati e-journal, issue39,literary
Issue 36 of Sahityasetu e-journal has been uploaded. Visit http://www.sahityasetu.co.in/issue36 to read the journal online.
Sahityasetu- ISSN:2249-2372 sahityasetu, e-journal, gujarati e-journal, issue36,literary
02/03/2016
Issue 32 of Sahityasetu e-journal has been uploaded. Visit http://www.sahityasetu.co.in/wp/issue32 to read the journal online.
Sahityasetu – Year-6, Issue-2, Continuous issue-32, March-April 2016 અનુક્રમણિકા અનુક્રમણિકા પદ્ય કાવ્ય: કિશનસિંહ પરમાર ગદ્ય વાઇરસ (લઘુકથા) : કિશનસિંહ પરમાર ઉપાધી (લઘુકથા) : નસીમ મહુવાકર વાર્તાવારિધિ હું કેમ પરણ્યો? લેખક: રમણલાલ શંકરલાલ ભટ્ટ (નારદ) આસ્વાદ-સમીક્ષાલેખ લીલી છત્રીવાળાની કમાલ: ડો.ભાવેશ જેઠવા નિરુદ્દેશે ભટકી રહેલો અશ્વત્થામા …: પ્રા. દેવજી સોલંકી એબ્સર્ડ…
Issue 27 of Sahityasetu e-journal has been released. Please visit www.sahityasetu.co.in/issue27/home.php to read the issue online.
Sahityasetu- ISSN:2249-2372 અનુક્રમણિકા અનુક્રમણિકા ગદ્ય ભૂતકાળ પાછળ રહી ગયો: ડો. સોનલ જોષી વાર્તાવારિધિ પરદુ:ખભંજન પ્રજા: લે. હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ પુસ્તક-પરિચય સુરતી બોલીમાં રચાયેલું નાટક ‘મેં ગંદેવીંનો ગલો’: ડૉ. જયશ્રી સોલંકી પન્ના ત્રિવેદી કૃત ‘સફેદ અંધારું’: બીના વીર સોંદર્યાત્મક અનુભૂતિનું રસપાન કરાવતો નિબંધ સંગ્રહ “દૂ…
02/03/2015
Issue-26 (March-April 2015) of Sahityasetu as Special issue on K. M. Munsi has been uploaded. Please visit http://sahityasetu.co.in/issue26/index.php to read it online.
Sahityasetu- ISSN:2249-2372 કનૈયાલાલ માણેકલાલ મુનશી 1 2 3 4 5 6 image carousel by WOWSlider.com v7.2 કનૈયાલાલ માણેકલાલ મુનશી (ક.મા.મુનશી; ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) (૧૮૮૭-૧૯૭૧) ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર હતા. તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં થયો હતો. તેમના પિતાનું નામ માણેકલાલ…
Read research paper "સુમન શાહની નવલકથાઓ" on Sahityasetu e-journal. To access the the paper go to the link: http://sahityasetu.co.in/issue25/naresh.php
Sahityasetu- ISSN:2249-2372 સુમન શાહની નવલકથાઓ સુમન શાહ 1886માં ‘ખડકી’ની પ્રસ્તાવનામાં લખે છે- ‘મને હવે દર વર્ષે ઓછામાં ઓછી એક નવલકથા લખી શકવાની હામ સાંપડી છે ને એટલે હું મારી સાહિત્યિક સક્રિયતાની દિશા જુદા જ આનન્દથી બદલી શકીશ.’ –[1] એમની આ મન્છા પછીના વર્ષોમાં ફળી નથી. ‘બાજબાજી’ નામે બીજી નવલકથા લખી. પણ એક બે વિવેચકોએ એને ‘કા…
25th continuous issue of Sahityasetu (January-February 2015) is online now. You can access it at http://sahityasetu.co.in/issue25/index.php
Sahityasetu- ISSN:2249-2372 અનુક્રમણિકા અનુક્રમણિકા ગદ્ય જનનીની જોડ: મેબલ એન્થોની વાર્તાવારિધિ બટુકનો બાપ કોણ ?: લે. કેશવપ્રસાદ છોટાલાલ દેસાઇ આસ્વાદ-સમીક્ષાલેખ સુમન શાહની નવલકથાઓ: નરેશ શુક્લ जंगल के दावेदार: डॉ. फाल्गुनी अध्वर्यु ROMANTICISM VERSUS CLASSICISM: A READING OF TWO CONFLICTING IDEOLOGIES IN T. S. ELIOT’S THE LOVE S…
સાહિત્યસેતુનો સળંગ અંક-૨૩ (સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૧૪) પ્રકાશિત થયેલ છે. ઓનલાઇન વાંચવા પધારો - www.sahityasetu.co.in
Read Jagdish Gurjar's research article "લોકકથાના સંશોધન-સંપાદન ક્ષેત્રે મેઘાણીનું યુગકર્મ " at http://www.sahityasetu.co.in/issue17/jagdish.php
રાષ્ટ્રીય શાયર તરીકે પોંખાયેલા ઝવેરચંદ મેઘાણી માનવતાના મરમી અને માણસુડા, હૈયાઉકલત ધરાવતા અને પરખંદા સાહિત્યકાર હતા. કવિતા-નવલકથા આદિ સર્જનાત્મક સ્વરૂપોમાં એમણે નોંધપાત્ર અર્પણ કર્યું છે, પરંતુ એમનું વિશેષ મૂલ્યવાન અને યુગકાર્ય ગણાય એવું અર્પણ કંઠ્ય પરંપરા અને લોકસાહિત્યના સંશોધન-સંપાદન ક્ષેત્રે રહ્યું છું. ઇ.સ. 1928માં એમને આ મહત્કાર્ય માટે જ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો.
ઈ.સ. 1923માં પ્રકાશિત થયેલ સૌરાષ્ટ્રની રસધાર-ના પ્રથમ ભાગના નિવેદનમાં આરંભે જ મેઘાણી લોકકથાઓના સંપાદન માટે ઉપાડેલા મિશન અંગે કેફિયત આપે છેઃ “મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિઃશ્વાસ નાંખેલો કે કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં કવિઓને પ્રેરણા સ્ફૂરે એવું કશું રહ્યું નથી એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીર જવું પડે છે !?
Sahityasetu-ISSN:2249-2372 લોકકથાના સંશોધન-સંપાદન ક્ષેત્રે મેઘાણીનું યુગકર્મ
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Gandhinagar
382021