Reva Tuition Classes

Reva Tuition Classes Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Reva Tuition Classes, Personal coach, B-506/1, Gokul Society, Near Sector-1 Metro Station, Sector-08, Gandhinagar.

27/04/2026

ધોરણ - 1 થી 8, 9 અને ગુજરાતી મીડીયમ / કેજી અને નર્સરી
એડમિશન ચાલુ છે. લિમિટેડ સીટ
આજે જ વધારે માહિતી માટે અમારો સંપર્ક

રેવા ટ્યૂશન ક્લાસીસ
બી-506/1 સેક્ટર-08, ચ-2 સકર્લ પાસે ગાંધીનગર
મોં:8758770726

#ગાંધીનગર

.xaviers_schoolgnr_official_

🎉🎂 હેપી બર્થડે મૈત્રી! 🎂🎉રેવા ટ્યુશન ક્લાસેસ તરફથી તમને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ. ✨તમારું ભવિષ્ય જ્ઞાન, સફળતા અને આનં...
11/09/2025

🎉🎂 હેપી બર્થડે મૈત્રી! 🎂🎉

રેવા ટ્યુશન ક્લાસેસ તરફથી તમને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ. ✨
તમારું ભવિષ્ય જ્ઞાન, સફળતા અને આનંદથી ભરેલું રહે તેવી શુભકામનાઓ. 📚🌟

🎁 તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય અને જીવન હંમેશા ખુશીઓથી ઉજળું રહે. 💐💖

— પ્રેમભરી શુભેચ્છાઓ સાથે,
રેવા ટ્યુશન ક્લાસીસ 💙

✨ 15 ઑગસ્ટ – સ્વતંત્રતા દિવસ ઉજવણી ✨આજે રેવા ક્લાસીસ માં તિરંગો ફરકાવીને, દેશભક્તિ ગીતો ગાઈને અને વિદ્યાર્થીઓએ દેશપ્રેમન...
11/09/2025

✨ 15 ઑગસ્ટ – સ્વતંત્રતા દિવસ ઉજવણી ✨

આજે રેવા ક્લાસીસ માં તિરંગો ફરકાવીને, દેશભક્તિ ગીતો ગાઈને અને વિદ્યાર્થીઓએ દેશપ્રેમના સંકલ્પો લઇને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. 🙌🎶

બાળકોમાં દેશભક્તિનો જુસ્સો અને એકતા નો સંદેશ ફેલાયો. 💚🤍🧡

રેવા ક્લાસીસ તરફથી તમામને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.
જય હિંદ! વંદે માતરમ!

🎉🎂 હેપી બર્થડે આરોહી! 🎂🎉રેવા ટ્યુશન ક્લાસીસ તરફથી તમને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ. ✨તમારું ભવિષ્ય જ્ઞાન, સફળતા અને આનંદ...
11/09/2025

🎉🎂 હેપી બર્થડે આરોહી! 🎂🎉

રેવા ટ્યુશન ક્લાસીસ તરફથી તમને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ. ✨
તમારું ભવિષ્ય જ્ઞાન, સફળતા અને આનંદથી ભરેલું રહે તેવી શુભકામનાઓ. 📚🌟

🎁 તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય અને જીવન હંમેશા ખુશીઓથી ઉજળું રહે. 💐💖

— પ્રેમભરી શુભેચ્છાઓ સાથે,
રેવા ટ્યુશન ક્લાસીસ 💙

રેવા ટ્યૂશન ક્લાસીસ
બી-506/1 સેક્ટર-08, ચ-2 સકર્લ પાસે ગાંધીનગર
મોં:8758770726

#ગાંધીનગર

🎉✨ Reva Tuition Classes ખાતે શિક્ષક દિવસની ઉજવણી ✨🎉આજે અમારા વિદ્યાર્થીઓએ ખાસ અંદાજમાં શિક્ષક દિવસ ઉજવ્યો 🙌વિદ્યાર્થીઓ જ...
11/09/2025

🎉✨ Reva Tuition Classes ખાતે શિક્ષક દિવસની ઉજવણી ✨🎉

આજે અમારા વિદ્યાર્થીઓએ ખાસ અંદાજમાં શિક્ષક દિવસ ઉજવ્યો 🙌
વિદ્યાર્થીઓ જ શિક્ષક બની ક્લાસીસ સંભાળી — અને શિક્ષકોને એક અનોખું સરપ્રાઇઝ આપ્યું. 📚👩‍🏫👨‍🏫

આ મજેદાર ક્ષણોમાં વિદ્યાર્થીઓએ શીખ્યું કે શિક્ષકનું સ્થાન કેટલું મહત્વનું છે અને શિક્ષણ આપવાનું કેટલું જવાબદારીભર્યું કામ છે. ❤️

Reva Tuition Classes પરિવાર દરેક શિક્ષકને નમન કરે છે 🙏
તમારા માર્ગદર્શન વગર સફળતા શક્ય નથી. 🌟

ધોરણ - 1 થી 8 અને ગુજરાતી મીડીયમ / કેજી અને નર્સરીસ્પેશલ EXAM પ્રેપરેશન બેન્ચ, એડમિશન ચાલુ છે. લિમિટેડ સીટ આજે જ  વધારે ...
17/02/2025

ધોરણ - 1 થી 8 અને ગુજરાતી મીડીયમ / કેજી અને નર્સરી
સ્પેશલ EXAM પ્રેપરેશન બેન્ચ, એડમિશન ચાલુ છે. લિમિટેડ સીટ
આજે જ વધારે માહિતી માટે અમારો સંપર્ક

રેવા ટ્યૂશન ક્લાસીસ
બી-506/1 સેક્ટર-08, ચ-2 સકર્લ પાસે ગાંધીનગર
મોં:8758770726

#ગાંધીનગર
GujaratiCoachingClasses

Reva Tuition Classes

12/04/2024

રેવા ક્લાસીસ બી-506/1 સેક્ટર-08, ચ-2 સકર્લ પાસે ગાંધીનગર
વેકેશન બેચ ચાલુ છે.
ધોરણ - 1 થી 8 ગુજરાતી અને ઇંગલિશ મીડીયમ
વધારે માહિતી માટે અમારો સંપર્ક
મોં:8758770726
#ગાંધીનગર

રેવા કલાસિસ ના વિધાર્થી દ્વારા જન્મીદિવસ ઉજવણી
04/04/2024

રેવા કલાસિસ ના વિધાર્થી દ્વારા જન્મીદિવસ ઉજવણી

રેવા કલાસિસ ના વિધાર્થી દ્વારા જન્મીદિવસ ઉજવણી
04/04/2024

રેવા કલાસિસ ના વિધાર્થી દ્વારા જન્મીદિવસ ઉજવણી

Address

B-506/1, Gokul Society, Near Sector-1 Metro Station, Sector-08
Gandhinagar
382007

Website

Alerts

Be the first to know and let us send you an email when Reva Tuition Classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category