Chagvada Anupam Primary School

Chagvada Anupam Primary School Chagvada Anupam Primay school located in deodar Taluka
1 to 8 primary education

26/10/2022
13/09/2022
07/08/2022
27/07/2022

She is Mary Ann Bevan who was known as the "ugliest woman in the world" but when you know her life you'll call her the "most beautiful person in the world."

Marry Ann suffered from acromegaly due to which she had abnormal growth and facial distortion.

After the death of her husband, with no breadwinner in the house, accumulating debts and financial needs of her 4 children she decided to enter the humiliating contest and won the offensive title of "ugliest woman in the world" later she was hired by a circus, toured different cities where people came to laugh and humiliate her.

She endured the ridicule of others in order to raise her children and give them a better quality of life. She died in 1933.

To this day, society judges people on their physical appearance, if our eyes could see souls instead of bodies, Mary Ann would have been the most beautiful woman in the world. ❤️

ગઈ કાલે ચગવાડા પ્રાથમિક શાળા માં ગીતા જ્યંતી નિમિત્તે વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી...કુલ 29 જેટલા બાળકોએ ભાગ લીધો અને હિન...
15/12/2021

ગઈ કાલે ચગવાડા પ્રાથમિક શાળા માં ગીતા જ્યંતી નિમિત્તે વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી...કુલ 29 જેટલા બાળકોએ ભાગ લીધો અને હિન્દૂ ધર્મના પવિત્ર ગ્રંથ ગીતા વિશે બાળકોએ વકૃત્વ કર્યું....નંબર મેળવેલ બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા...🔱📖

આજે રાજારામ યુવા યુનિટી , ચગવાડા   ના યુવા મિત્રો દ્વારા શાળા માં પ્રીતિ ભોજન આપવામાં આવ્યું..મોતીચૂર લાડુદાળ-ભાતપુરી - ...
17/09/2021

આજે રાજારામ યુવા યુનિટી , ચગવાડા ના યુવા મિત્રો દ્વારા શાળા માં પ્રીતિ ભોજન આપવામાં આવ્યું..

મોતીચૂર લાડુ
દાળ-ભાત
પુરી - શાક
પાપડ
નું ભોજન બાળકો ને પ્રેમ થી પીરસવામાં આવ્યું.

પર્યાવરણીય પ્રયોગશાળા અંતર્ગત શાળાના છોડ માટે કુદરતી રીતે જીવામૃત બનાવ્યું....
21/09/2020

પર્યાવરણીય પ્રયોગશાળા અંતર્ગત શાળાના છોડ માટે કુદરતી રીતે જીવામૃત બનાવ્યું....

પ્રતિભાશાળી બાળકો ને ઘરે જઈને પ્રમાણપત્ર આપ્યા અને વધુ સફળતા માટે આશીર્વાદ પાઠવ્યા.
11/09/2020

પ્રતિભાશાળી બાળકો ને ઘરે જઈને પ્રમાણપત્ર આપ્યા અને વધુ સફળતા માટે આશીર્વાદ પાઠવ્યા.

શાળા ના બગીચા માં ખીલ્યા ફૂલો
17/08/2020

શાળા ના બગીચા માં ખીલ્યા ફૂલો

Address

Chagvada
Diyodar
385330

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 7am - 11:30am

Telephone

9974052199

Alerts

Be the first to know and let us send you an email when Chagvada Anupam Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Chagvada Anupam Primary School:

Shortcuts

Share

Category