08/03/2026
આજે શાળામાં International Women's Day ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. 🌸
કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રંગોળી, ચિત્ર અને રંગપૂરણી કરવામાં આવી. 🎨
વિદ્યાર્થિનીઓએ દેશની મહાન મહિલાઓનો પરિચય આપી તેમની જેવી વેશભૂષા ધારણ કરી, જેનાથી કાર્યક્રમ વધુ પ્રેરણાદાયક બન્યો. 👩🏫✨
💬 “સ્ત્રી શક્તિ સમાજની સાચી શક્તિ છે.”
💬 “એક શિક્ષિત સ્ત્રી આખા પરિવારને શિક્ષિત બનાવે છે.”
આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં મહિલાઓ પ્રત્યે સન્માન અને પ્રેરણાનો સંદેશ આપવામાં આવ્યો. 🌼