Symbol of knowledge group Nvs

Symbol of knowledge group Nvs Education

मध्य प्रदेश के नीमच में आंगनवाड़ी कार्यकर्ता कंचन बाई मेघवाल जी द्वारा दिखाया गया साहस, मातृत्व, कर्तव्य और महिला सशक्ति...
06/02/2026

मध्य प्रदेश के नीमच में आंगनवाड़ी कार्यकर्ता कंचन बाई मेघवाल जी द्वारा दिखाया गया साहस, मातृत्व, कर्तव्य और महिला सशक्तिकरण का सर्वोच्च उदाहरण है। मधुमक्खियों के हमले के बीच 20 मासूम बच्चों को सुरक्षित बचाने के लिए उन्होंने चटाइयों और तिरपाल से बच्चों को ढकते हुए माँ की तरह उनका संरक्षण किया और स्वयं सैकड़ों डंक सहन किए।

उनका यह त्याग दर्शाता है कि आंगनवाड़ी कार्यकर्ता समाज की संवेदनशील संरक्षक होती हैं, जो संकट की घड़ी में अपने दायित्व को सर्वोपरि रखती हैं। कंचन बाई जी का यह बलिदान प्रत्येक महिला की करुणा, साहस और अदम्य शक्ति को उजागर करता है।

उनका यह प्रेरणादायी बलिदान महिला सशक्तिकरण और मातृत्व की प्रेरक मिसाल बनकर सदैव स्मरणीय रहेगा।

બાબાસાહેબ કહેતાને કે તમે તમારા સંતાનોને ભણાવો, તેને ઉચ્ચ શિક્ષણ આપો... તેની આંખોમાં એવા સપના આંજો કે તેઓ મહાન થવા માટે જ...
26/08/2025

બાબાસાહેબ કહેતાને કે તમે તમારા સંતાનોને ભણાવો, તેને ઉચ્ચ શિક્ષણ આપો... તેની આંખોમાં એવા સપના આંજો કે તેઓ મહાન થવા માટે જન્મ્યા છે. આ વાત જામનગરના નવનિયુક્ત એસપી બાળપણમાં જ સમજી ગયેલા. અને એટલે જ...

જામનગરના નવનિયુક્ત એસ.પી. ડૉ.રવિકુમાર સૈનીએ આજથી પચ્ચીસ વર્ષ પહેલાં (2001માં) માત્ર ચૌદ વર્ષની ઉંમરે જ 'કૌન બનેગા કરોડપતિ' (જૂનિયર)માં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસીને, પંદર પ્રશ્નોના સાચા જવાબ આપીને, એક કરોડ રૂપિયા જીતીને ઈતિહાસ રચ્યો હતો...

હા, કઠોર પરિશ્રમથી માણસ ક્યાં પહોંચી શકે તેનું ઉત્તમ ઉદાહરણ રવિકુમાર સૈની છે. વિદ્યાર્થીકાળથી જ અતિ હોંશિયાર એવા રવિકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. તેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ આંધ્રપ્રદેશના વિશાખાપટનમમાં લીધું. નાનપણથી જ રવિના મનમાં આ યુગના મહાનાયક મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને મળવાની ઈચ્છા હતી. જે પૂરી કરવા તેણે ખૂબ મહેનત કરી અને ફક્ત ચોદ-પંદર વર્ષની ઉંમરે જ આપબળે ખૂબ મહેનત કરી 'કૌન બનેગા કરોડપતિ જૂનિયર'ના સ્ટેજ પર પહોંચી ગયા..! અમિતાભને મળવાનું સપનું સાકાર કર્યું એટલું જ નહિ, હોટ સીટ પર બેસીને સળંગ પંદર પ્રશ્નોના સાચાં જવાબ આપી એક કરોડ રૂપિયા જીતીને ઈતિહાસ પણ રચ્યો. ત્યારે તેઓ ધોરણ દસમાં અભ્યાસ કરતા હતાં. આમ રવિકુમાર નાનપણથી જ હોંશિયાર હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં તેઓ ક્લાસ અને સ્કૂલમાં સતત ટોપર રહેતા.

પછી તો ધોરણ-12નો અભ્યાસ પૂર્ણ કરી તેઓ જયપુરની મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાં MBBSના અભ્યાસ માટે ગયા અને ડોક્ટરની ડીગ્રી પણ લીધી. પણ ડોક્ટર બનીને સંતોષ ન થયો. કારણ કે ભારતીય નૌકાદળમાં માનદ લેફટનન્ટ રહી ચૂકેલા તેમના પિતા મોહન લાલ સૈની પોતાના દીકરાને યુનિફોર્મમાં જોવા માગતા હતા. જેથી રવિકુમારે UPSCની તૈયારી શરૂ કરી. સૌથી પહેલાં તેમણે 2012માં UPSC આપી. પણ મેન્સમાં સફળતા ન મળી. ફરી 2013માં આપી પણ UPSC આપી પણ સફળતા વેંત એક છેટી જ રહી. જોકે ત્યારે તેમને પોસ્ટ વિભાગ નોકરી મળી ચૂકી હતી... પરંતુ પ્રતીક્ષા તો વર્દીવાળી નોકરીની હતી ને..!! 2014માં રવિકુમારે UPSCની ત્રીજી ટ્રાય આપી અને ઓલ ઇન્ડિયામાં 461માં રેન્ક સાથે આ પરીક્ષા ક્રેક કરી.
ટ્રેનિંગ પછી તેઓને ગુજરાત કેડર મળી અને તેઓ IPS ઓફિસર બની ગયા. રાજકોટમાં DCP-ઝોન-1 અને પોરબંદર ના એસપી રહી ચૂકેલા ડૉ. રવિ મોહન સૈનીની હાલમાં જ જામનગર એસપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે ત્યારે તેઓને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

-ડૉ. સુનીલ જાદવ
કોપી પેસ્ટ

साहब मेरे पास दिल्ली जाने के लिए पैसे नहीं है कृपया पुरस्कार डाक से भेज दीजिये'| ''यह शब्द है पद्यमश्री पुरस्कार विजेताह...
13/06/2024

साहब मेरे पास दिल्ली जाने के लिए पैसे नहीं है कृपया पुरस्कार डाक से भेज दीजिये'| ''यह शब्द है पद्यमश्री पुरस्कार विजेता

हलधर नाग के | हलधर नाग के पास 3 जोड़ी कपड़े एक टूटी हुई रबर की चपल एक रिमलेश चश्मा और 732 रूपये की जमा राशि ,उन्हें पधमश्री से सम्मानित किया गया | हलधर नाग का जन्म 31 मार्च 19 50 में उड़ीसा के बाड़ गर जिले में हुआ था वे बहुत ही गरीब परिवार से थे तीसरी कक्षा में जब वे पढ़ रहे थे तो उनके पिता जी का देहांत हो गया ,पढ़ाई छोड़कर हलधर नाग होटल में बर्तन धोने का काम करने लगे दो साल के बाद एक सज्जन व्यक्ति उन्हें स्कूल में खाना बनाने का काम दिए 16 साल तक इस काम को करने के बाद उन्होंने एक बैंकर से मिलकर 1000 रूपये बैंक से लोन लिए और स्कूल के पास स्टेनरी का दुकान खोल दिए उसी से उनका गुजरा चलता रहा

इस दवरान वे कुछ न कुछ लिखते रहते थे ,उन्होंने अपने लिखने का शौक को मरने नहीं दिया ये बात थी उनकी माली हालत की | 1990 में उन्होंने अपनी पहली कविता कोसली भाषा में धोरो बरगज एक स्थानीय पत्रिका में छापने को दिए इसके साथ चार और

कविता दिए सभी कविताये छपी भी और सराहा भी गया लेकिन अभी भी जिस मुकाम तक पहुंचना था वो बाकी था कहा जाता है 1995

में राम सवारी जैसे धार्मिक पुस्तके लिखकर लोगो को जागरूक किये पहले तो लोगो को जबरस्ती सुनाया अपनी कविताये 2016 आते -आते इतने लोकप्रिय होगये ,की सरकार ने उन्हें पद्मश्री से नवाजा उनकी सभी कविताये प्रकृति ,समाज ,पौराणिक कथावो और धर्म पर आधारित रहते है वे अपनी कविताओं के माध्यम से समाजिक सुधार के लिए तत्प्र रहते है उड़ीसा में लोक कवि रत्न के नाम से मशहूर

हलधर नाग सफेद धोती ,गमछा ,गंजी पहने पुरस्कार लेने नगें पाव राष्ट्रपति भवन पहुंचे तो सबकी आँखे फटी की फटी रह गई | आपको बतादे जिन्होंने मात्र तीसरी कक्षा तक पढ़ाई की उनके साहित्य पर कई छात्र p h d कर रहे है हमे गर्व ऐसे विभूति पर जिनका लक्ष्य पैसा कमाना नहीं रहा बल्कि ज्ञान अर्जन कर लोगो के बीच उसका प्रकाश फैलाना रहा हलधर नाग जी ने अपने काव्यों से साहित्य जगत को समृद्ध किया |

15/10/2023

આજથી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...🙏

માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાર્થના કરું છું…🙏🙏

"तुम मुझे खून दो , मैं तुम्हे आजादी दूंगा" ॥ भारत की आजादी की भावना को नई शक्ति, नया प्राण और दिशा देने वाले आज़ाद हिन्द...
18/08/2023

"तुम मुझे खून दो ,
मैं तुम्हे आजादी दूंगा" ॥

भारत की आजादी की भावना को नई शक्ति, नया प्राण और दिशा देने वाले आज़ाद हिन्द फ़ौज के रचयिता,महान स्वतंत्रता सेनानी, माँ भारती के लाल" नेताजी " सुभाषचंद्र बोस जी की पुण्यतिथि पर कोटि-कोटि नमन।

સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મંગળકામનાઓજય હિન્દ 🇮🇳
15/08/2023

સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મંગળકામનાઓ
જય હિન્દ 🇮🇳

તામિલનાડુના નાનાં એવા ગામમાં રહેતી એન.અંબિકા નામની છોકરીના માત્ર ૧૪ વર્ષની ઉમરમાં જ એક છોકરા સાથે લગ્ન થયા. અંબિકા જ્યાર...
12/08/2023

તામિલનાડુના નાનાં એવા ગામમાં રહેતી એન.અંબિકા નામની છોકરીના માત્ર ૧૪ વર્ષની ઉમરમાં જ એક છોકરા સાથે લગ્ન થયા. અંબિકા જ્યારે ૧૮ વર્ષની થઈ ત્યારે તે બે દીકરીઓની માતા હતી. અંબિકાનો પતિ તામિલનાડુ સરકારના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો.

એકવખત પોલીસ કોન્સ્ટેબલ પતિ પરેડ જોવા માટે અંબિકાને સાથે લઇ ગયેલો. ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ પણ પુરો ન કરનારી અંબિકાએ જિંદગીમાં પહેલી વખત શાનદાર પરેડ જોઈ. પરેડના મુખ્ય મહેમાન આઈપીએસ ઓફિસર હતા. અંબિકાએ જોયું કે આઈપીએસ ઓફિસરને ખૂબ માન અને સન્માન સાથે આદર મળી રહ્યો હતો. બીજા પોલીસ અધિકારીઓ પણ આ મોટા સાહેબની આગળ પાછળ દોડતા હતા.

ઘરે આવીને અંબિકાએ પતિને પૂછ્યું કે આ મોટા સાહેબ કોણ હતા ? પતિએ ઓછું ભણેલી પત્નીને આઈપીએસ ઓફિસર અંગે બધી વાત વિગતવાર કરી. આઈપીએસ બનવા માટે યુપીએસસીની કઠિન પરીક્ષા પાસ કરવી પડે. આ માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો હોય પછી આવું માન સન્માન મળે એ બધી વાત સમજાવી. અંબિકાએ રાતભર પતિની વાતો પર વિચાર કર્યો.

બીજા દિવસે એમણે એના પતિને કહ્યું કે હું પણ આ પરીક્ષા આપું અને પાસ કરું તો હું પણ આઈપીએસ ઓફિસર બની શકું ? પતિએ કહ્યું, " હા, તું પણ બની શકે પણ એ માટે કોલેજ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. તે ૧૦મુ ધોરણ પણ પાસ નથી કર્યું એટલે આ પરીક્ષા આપવા માટે પહેલા તો તારે કોલેજ સુધીનો અભ્યાસ કરવો પડે પછી યુપીએસસીની પરીક્ષા આપી શકે."

જેમણે બોર્ડની પરીક્ષા પણ પાસ નહોતી કરી એવી ૨ સંતાનોની માતા અંબિકાએ કહ્યું કે જો તમે મને મદદ કરો અને મંજૂરી આપો તો હું કોલેજ પુરી કરીને આ પરીક્ષા આપવા માંગુ છું. કદાચ બીજો કોઈ પતિ હોત તો પત્નીના આવા વિચાર પર એને હસવું આવ્યું હોત પણ આ પતિ જુદી માટીનો હતો એમણે પત્ની અંબિકાને આગળના અભ્યાસ માટે અને યુપીએસસીની પરીક્ષા માટે મંજૂરી આપી.

આઈપીએસ ઓફિસર બનવાનું સપનુ પૂરું કરવા માટે બે દીકરીઓની માતા અંબિકાએ વર્ષો પછી ફરીથી અભ્યાસ શરુ કર્યો. એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે ધો.૧૦ની અને ધો.૧૨ની પરીક્ષાઓ પાસ કર્યા પછી કોલેજ પણ પુરી કરી. પોતે જ્યાં રહેતા હતા ત્યાં આ પ્રકારની પરીક્ષાની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળી શકે તેમ નહોતું એટલે યુપીએસસીનાં કોચિંગ કરવા માટે અંબિકા ચેન્નાઈ ગઈ. કોચિંગ બાદ એણે યુપીએસસીની પરીક્ષા આપી પણ નિષ્ફળતા મળી. એક પછી એક એમ કરતા એમણે ૪ ટ્રાય આપી. દરેક વખતે મળતી નિષ્ફળતાને પચાવીને પોતાના સપનાઓ પુરા કરવા માટે એ આગળની પરીક્ષાની તૈયારીમાં લાગી જતી. ચોથા પ્રયાસમાં એ સફળ થઈ. સારા રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આઈપીએસ ઓફિસર બની ગઈ.

પ્રચંડ પુરુષાર્થ અને પતિના સહકારથી અશક્ય લાગતું કામ અંબિકાએ શક્ય કરી બતાવ્યું. એન. અંબિકાએ આજથી ચાર વર્ષ પહેલા મુંબઈમાં ઝોન-૪ના ડીસીપી તરીકે તેમની સેવાઓ આપેલ હતી

મિત્રો, આપણે નાની એવી મુશ્કેલીઓમાં પણ ફરિયાદ કરતા હોઈએ છીએ અને સામાન્ય નિષ્ફળતામાં પણ હથિયાર હેઠા મૂકી દેતા હોઈએ છીએ ત્યારે જેને બાળવયમાં જ પરણાવી દેવામાં આવી એવી એન.અંબિકાએ સમાજ સામે કોઈ ફરિયાદો કરવાને બદલે શ્રદ્ધા પૂર્વકની જાત મહેનત દ્વારા જિંદગી જ બદલી નાંખી.

ભારતરત્ન, પૂર્વ રષ્ટ્રપતિ તેમજ મિસાઇલ મેન ડૉ.એ.પી. જે. અબ્દુલ કલામ સાહેબ ની પૂર્ણતિથી પર કોટી કોટી વંદન 🙏ભારતના મેઘાલય ર...
27/07/2023

ભારતરત્ન, પૂર્વ રષ્ટ્રપતિ તેમજ મિસાઇલ મેન ડૉ.એ.પી. જે. અબ્દુલ કલામ સાહેબ ની પૂર્ણતિથી પર કોટી કોટી વંદન 🙏

ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતે હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ૮૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. રાષ્ટ્રીય સ્તરની ગણમાન્ય વ્યક્તિઓ સહિત હજારો લોકોની હાજરીમાં તેમના વતન રામેશ્વરમ ખાતે પૂરા રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ કરવામાં આવી હતી.

Be positive 💪
12/07/2023

Be positive 💪

વિશ્વ પર્યાવરણ દિવસ 🌲🌳🌴🌱🌿
05/06/2023

વિશ્વ પર્યાવરણ દિવસ 🌲🌳🌴🌱🌿

  of Surendran K Patel:  is power *પૈસાના અભાવે શાળા છોડી, કેરળમાં બીડી બનાવવામાં બાળપણ વીત્યું, હવે અમેરિકામાં જજ બન્યા...
08/01/2023

of Surendran K Patel:
is power

*પૈસાના અભાવે શાળા છોડી, કેરળમાં બીડી બનાવવામાં બાળપણ વીત્યું, હવે અમેરિકામાં જજ બન્યા*

એવું કહેવાય છે કે જો તમારો ઇરાદો સારો છે અને તમે સાચા સમર્પણ સાથે સખત મહેનત કરશો, તો તમને ચોક્કસપણે સફળતા મળશે. અમેરિકામાં સ્થાયી થયેલા કેરળના રહેવાસી સુરેન્દ્રન કે પટેલ આવું ઉદાહરણ બનીને સામે આવ્યા છે. તેમણે ફોર્ટ બેન્ડ કાઉન્ટી, ટેક્સાસમાં 240મી ન્યાયિક જિલ્લા અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. 51 વર્ષીય સુરેન્દ્રન કે પટેલની સફળતાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. પરંતુ તેણે દૃઢ નિશ્ચય, મહેનત અને ઈચ્છા શક્તિથી આ સ્થાન હાંસલ કર્યું છે.

સુરેન્દ્રન પટેલ ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં સીટીંગ જજને હરાવીને અમેરિકામાં જિલ્લા ન્યાયાધીશ બનનાર ભારતીય મૂળના પ્રથમ નિવાસી છે. ગરીબ મજૂર પરિવારમાં જન્મેલા સુરેન્દ્રનની સક્સેસ સ્ટોરી ફિલ્મ જેવી લાગે છે. તેની કારકિર્દી પર એક નજર કરીએ.

સુરેન્દ્રન કે પટેલનો જન્મ કેરળના કાસરગોડમાં રોજીંદી મજૂરી કરનારને ત્યાં થયો હતો. સુરેન્દ્રનનું બાળપણ અત્યંત ગરીબીમાં પસાર થયું. તે તેની બહેન સાથે બીડી બનાવતો હતો. ઘરની ખરાબ પરિસ્થિતિને કારણે તેણે 10મા પછી અભ્યાસ છોડી દીધો અને પૂર્ણ સમય બીડીનો કામદાર બની ગયો.

અભ્યાસમાં એક વર્ષના વિરામ બાદ તેણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો. તેનું એડમિશન આઈકે નયનર મેમોરિયલ સરકારી કોલેજમાં થયું. આ પછી પણ તે આજીવિકા માટે બીડી બનાવતો હતો. જેના કારણે કોલેજમાં તેની હાજરી પુરી થઈ ન હતી અને તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યો ન હતો. પરંતુ, આ પછી તેણે કોલેજના શિક્ષકો પાસે પરીક્ષામાં બેસવા માટે પરવાનગી માંગી.

સુરેન્દ્રન પટેલ કહે છે કે જો તેણે કોલેજના શિક્ષકોને કહ્યું હતું કે તે બીડી બનાવવાનો મજૂર છે. તેથી, શિક્ષકોને તેમના પ્રત્યે સહાનુભૂતિ હશે. આ વિશે વાત ન કરતાં તેણે શિક્ષકોને કહ્યું કે જો મને પરીક્ષામાં સારા માર્ક્સ નહીં મળે તો હું મારો અભ્યાસ છોડી દઈશ. જોકે જ્યારે પરિણામ આવ્યું ત્યારે તે ટોપર હતો. આ પછી, શિક્ષકોએ તેને ઘણો સાથ આપ્યો. આ કારણથી તેણે ગ્રેજ્યુએશનમાં પણ ટોપ કર્યું.
સુરેન્દ્રન પટેલે વર્ષ 1995માં કાયદાની ડિગ્રી મેળવી અને એક વર્ષ પછી કેરળના હોસદુર્ગમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. તેમના કામથી તેમને ખ્યાતિ મળી. આ પછી તેણે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં કામ કરવાનું શરૂ કર્યું. સુરેન્દ્રનની પત્ની નર્સ હતી, જેને 2007માં અમેરિકાની એક પ્રખ્યાત હોસ્પિટલમાં નોકરી મળી હતી.
સુરેન્દ્રન તેની પત્ની અને પુત્રી સાથે હ્યુટન રહેવા ગયા, પછી સુરેન્દ્રન પાસે નોકરી ન હતી. થોડા સમય પછી તેઓ ફરીથી અમેરિકામાં વકીલાતની દુનિયામાં પ્રવેશ્યા. આ માટે તેણે નવેસરથી અભ્યાસ પણ કર્યો. તેણે હ્યુસ્ટન લો સેન્ટર યુનિવર્સિટીમાં એલએલએમમાં ​​એડમિશન લીધું. સારા માર્ક્સ સાથે પાસ થઈ અને ફરી વકીલ તરીકે કામ કરવા લાગ્યા.

Address

Mithilanagari, Rustamwadi Road, Navsri
Navsari
396445

Telephone

+919712199930

Website

Alerts

Be the first to know and let us send you an email when Symbol of knowledge group Nvs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Symbol of knowledge group Nvs:

Shortcuts

Share