The National School Dhanera

The National School Dhanera ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરા

15/05/2026
તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન
08/05/2026

તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન

ધાનેરા તાલુકામાં ફરી એકવાર નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરા સજયૉ ઇતિહાસ.... સમગ્ર ધાનેરા તાલુકામાં વગાડ્યો ડંકો ધાનેરામાં 12...
04/05/2026

ધાનેરા તાલુકામાં ફરી એકવાર નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરા સજયૉ ઇતિહાસ.... સમગ્ર ધાનેરા તાલુકામાં વગાડ્યો ડંકો ધાનેરામાં 12 સાયન્સના પરિણામમાં નેશનલ સ્કૂલ નો એકમાત્ર વિદ્યાર્થી જેને એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સાથે તાલુકામાં પ્રથમ ક્રમે કુલ 500 માથી 461 માર્ક્સ સાથે ધાનેરા તાલુકામાં પ્રથમ રહ્યો છે તથા એ જ વિદ્યાર્થી ગુજકેટ માં પણ 115 /120 ગુણ મેળવી ધાનેરા તાલુકામાં દ્વિતીય ક્રમે રહ્યો છે આમ નેશનલ સ્કૂલ વિજ્ઞાન પ્રવાહનું 96.34% રિઝલ્ટ રહ્યું છે આવું સામૂહિક અને સર્વશ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ નેશનલ સ્કૂલ એમડી નરપતસિંહ વાઘેલાએ સાયન્સની સમગ્ર શિક્ષકોની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે આમ છેલ્લા ત્રણ વર્ષથી ધાનેરા તાલુકામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર રહી પોતાનો ક્રમ જાળવી રાખ્યો છે

પ્રવેશ મેળવી અને શિષ્યવૃત્તિનો લાભ મેળવવો
26/03/2026

પ્રવેશ મેળવી અને શિષ્યવૃત્તિનો લાભ મેળવવો

હાર્દિક આમંત્રણ..!! નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરા ખાતે વાર્ષિક ઉત્સવ નિમીત્તે ઉપસ્થિત રહેવા આપ સૌને હાર્દિક આમંત્રણ..!!
28/03/2025

હાર્દિક આમંત્રણ..!!

નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરા ખાતે વાર્ષિક ઉત્સવ નિમીત્તે ઉપસ્થિત રહેવા આપ સૌને હાર્દિક આમંત્રણ..!!

Address

Dhanera
Dhanera

Alerts

Be the first to know and let us send you an email when The National School Dhanera posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share