Rantila Pay Center School

Rantila Pay Center School This page is only for
school activities.

તા.7/3/2024 શાળાની દિકરીઓને આત્મ રક્ષણ તાલીમ આપવામાં આવી.
07/03/2024

તા.7/3/2024
શાળાની દિકરીઓને આત્મ રક્ષણ તાલીમ આપવામાં આવી.

07/03/2024

આત્મ રક્ષણ તાલીમ

07/03/2024

7/3/2024
Self defense Training

તા.28/2/2024 રાંટીલા પગાર કેન્દ્ર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળ...
28/02/2024

તા.28/2/2024
રાંટીલા પગાર કેન્દ્ર શાળામાં
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળામાં ધોરણ 6 થી 8 ના બાળકોની વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધાનું તેમજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.અને શાળાના તમામ બાળકો વિજ્ઞાન પ્રયોગશાળાના વિવિધ સાધનોથી માહિતગાર થાય તે માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું અને શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા બાળકોને આ દિવસનું મહત્વ સમજાવ્યું હતું.તેમજ સી.વી.રામન ના જીવન પર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.

તા.26/2/2024 આરોગ્ય વિભાગ તરફથી શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોની "સ્વચ્છતા અને આરોગ્ય"વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા...
26/02/2024

તા.26/2/2024
આરોગ્ય વિભાગ તરફથી શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોની "સ્વચ્છતા અને આરોગ્ય"
વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
આ સ્પર્ધાના આયોજનમાં આરોગ્ય કર્મચારી મનોજભાઈ જોષી, કિરણભાઈ વાઘેલા અને ભલજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બાળકોને અને વિજેતા બાળકોને ચોપડો તેમજ પેડ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આભાર..

21/02/2024

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે રૂડાભાઈ ચાવોડ દ્વારા રજુઆત

21/02/2024

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મહેશભાઈ દ્વારા ગીતની રજુઆત

21/02/2024

વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિતે શાળાના શિક્ષકશ્રી અશોકભાઈ દ્વારા ગીતની રજુઆત

21 ફેબ્રુઆરી 2024વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી
21/02/2024

21 ફેબ્રુઆરી 2024
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

આજ રોજ તા.15/02/2024 ના રોજ આદર્શ નર્સરી લીંબાઉ મુકામેં 10 બેગ લેસ ડે અંતર્ગત શાળાના બાળકોની મુલાકાત યોજવામાં આવી નર્સરી...
15/02/2024

આજ રોજ તા.15/02/2024 ના રોજ આદર્શ નર્સરી લીંબાઉ મુકામેં 10 બેગ લેસ ડે અંતર્ગત શાળાના બાળકોની મુલાકાત યોજવામાં આવી નર્સરી ના સ્ટાફ મિત્રો દ્વારા
બાળકોને વિવિધ પ્લાન્ટ વિશે માહિતી આપવામાં આવી.

09/02/2024

https://www.facebook.com/share/rxFXScb7ohaavST7/?mibextid=SphRi8
રાંટીલા શાળાના બાળકો પોલીસના વિભાગની ફરજથી વાકેફ થાય તે માટે પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી.

"10 બેગ લેસ ડે "અંતર્ગત આજે તા.8/2/2024 ના રોજ શાળાના બાળકોને વિવિધ સ્થળો જેવા કે સણાદાર ડેરી પ્લાન્ટ,ITI કોલેજ ,પોલીસ સ...
08/02/2024

"10 બેગ લેસ ડે "
અંતર્ગત આજે તા.8/2/2024 ના રોજ શાળાના બાળકોને વિવિધ સ્થળો જેવા કે સણાદાર ડેરી પ્લાન્ટ,ITI કોલેજ ,પોલીસ સ્ટેશન દિયોદર તેમજ રેલવે સ્ટેશન ની મુલાકાત કરાવવામાં આવી.

Address

At Rantila , Taluka Deodar , Dist Banaskantha
Deodar
385330

Alerts

Be the first to know and let us send you an email when Rantila Pay Center School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Rantila Pay Center School:

Shortcuts

Share