Global school of Excellence Dehgam

Global school of Excellence Dehgam A Best School in Dehgam Area which has Latest Technology , Safe Environment, Campus with Full of Security.

School Provide Education from Nursery to std 12th science/ commerce with English & Gujarati medium.

શું તમે હજી સુધી રજીસ્ટર નથી કરાવ્યું ?જો ના  તો આજે જ રજીસ્ટ્રેશન કરો અને મેળવો ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ (ગુજરાતી માધ્યમ)...
27/11/2025

શું તમે હજી સુધી રજીસ્ટર નથી કરાવ્યું ?
જો ના તો આજે જ રજીસ્ટ્રેશન કરો અને મેળવો ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ (ગુજરાતી માધ્યમ) ના પેપર તદ્દન ફ્રી........

*Free Paper Set મેળવવા માટે નીચે આપેલ Google Form Link પર Google Form ભરવું અનિવાર્ય છે.
Google Form Link - https://forms.gle/8qHoUNT8oBtuE1fV9

Free...    Free...   Free...*  *Free Paper Set મેળવવા માટે નીચે આપેલ Google Form Link પર Google Form ભરવું અનિવાર્ય છે.G...
17/11/2025

Free... Free... Free...*

*Free Paper Set મેળવવા માટે નીચે આપેલ Google Form Link પર Google Form ભરવું અનિવાર્ય છે.
Google Form Link - https://forms.gle/8qHoUNT8oBtuE1fV9

Global School of Excellence
15/11/2025

Global School of Excellence

ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ દ્વારા રાષ્ટ્રગીત 150 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી.
07/11/2025

ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ દ્વારા રાષ્ટ્રગીત 150 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી.

  ગુજરાતી માધ્યમ  માધ્યમિક વિભાગ પ્રથમ વાર્ષિક પરીક્ષા પરિણામ વાલી મિટિંગ.
14/10/2025

ગુજરાતી માધ્યમ માધ્યમિક વિભાગ પ્રથમ વાર્ષિક પરીક્ષા પરિણામ વાલી મિટિંગ.

MBBS માં પ્રવેશ મેળવવા બદલ ગ્લોબલ પરિવાર વતી અભિનંદન....
25/09/2025

MBBS માં પ્રવેશ મેળવવા બદલ ગ્લોબલ પરિવાર વતી અભિનંદન....

આજરોજ ગ્લોબલ સ્કૂલ માં સવાર પાળી ગુજરાતી માધ્યમ ના ધોરણ : 9 અને 10 ના બાળકો દ્વારા પ્રથમ નોરતા ની આરતી ઉતારવામાં આવી.
22/09/2025

આજરોજ ગ્લોબલ સ્કૂલ માં સવાર પાળી ગુજરાતી માધ્યમ ના ધોરણ : 9 અને 10 ના બાળકો દ્વારા પ્રથમ નોરતા ની આરતી ઉતારવામાં આવી.

આજ રોજ તારીખ : 13/9/25 ને શનિવાર ના રોજ ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ગુજરાતી માધ્યમ પ્રાથમિક માં યુનિટ પરીક્ષા : ૧ પેપર સોઇ...
13/09/2025

આજ રોજ તારીખ : 13/9/25 ને શનિવાર ના રોજ ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ગુજરાતી માધ્યમ પ્રાથમિક માં યુનિટ પરીક્ષા : ૧ પેપર સોઇંગ તેમજ રીઝલ્ટ માટે વાલી મિટિંગ યોજવામાં આવી હતી.

આજ રોજ ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રાથમિક વિભાગ માં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો.
08/09/2025

આજ રોજ ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રાથમિક વિભાગ માં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો.

આજ રોજ ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ માધ્યમિક વિભાગ માં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો.
08/09/2025

આજ રોજ ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ માધ્યમિક વિભાગ માં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો.

આજ રોજ ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગમાં ગ્રીન ડે, નર્સરી થી ધોરણ :૨ માં શાકભાજી ઓળખ સ્પર્ધા  ધ...
06/09/2025

આજ રોજ ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગમાં ગ્રીન ડે, નર્સરી થી ધોરણ :૨ માં શાકભાજી ઓળખ સ્પર્ધા ધોરણ : ૩ થી ૮ માં વનસ્પતિ ઓળખ સ્પર્ધા રાખવામાં આવી હતી.

Address

Nr. Ganesh Temple , Global School Of Excellence , Ganesh Farm , Vadodara
Dehgam
382355

Opening Hours

Monday 7:30am - 1pm
Tuesday 7:30am - 1pm
Wednesday 7:30am - 1pm
Thursday 7:30am - 1pm
Friday 7:30am - 1pm
Saturday 7:30am - 1pm

Telephone

+917863870153

Website

Alerts

Be the first to know and let us send you an email when Global school of Excellence Dehgam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Global school of Excellence Dehgam:

Shortcuts

Share

Category