18/04/2020
મિત્રો!
આજથી પ્રતિલિપિ એપ પર લખેલી મારી સૌથી પહેલી વાર્તા *"સમય"* ને કેટલાંક વાચક મિત્રોના અભિપ્રાયો અને મારાં અનુભવ સાથે શિખેલ નવી આવડતને આધારે થોડીક મઠારી ને આપ સૌ સમક્ષ ફરી રજૂ કરી રહ્યો છું.
વેબસાઈટ પર આપના પ્રતિભાવો જરૂર આપશો. આપનાં મિત્ર વર્તુળમાં શેર કરશો.
https://snehnisarvaani.weebly.com/27322765273827632711/2113187