Zer Primary School, Ta.Naswadi, Dist.Chhotaudepur

Zer Primary School, Ta.Naswadi, Dist.Chhotaudepur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Zer Primary School, Ta.Naswadi, Dist.Chhotaudepur, Education, AT&PO : ZER TA : NASWADI DIST: CHHOTAUDEPUR, Chhotaudepur.

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2023
13/06/2023

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2023

આજથી શરૂ થતી વાર્ષિક પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ શાળા પરિવાર તરફથી ધોરણ 1 થી 4 ના વિદ્યા...
03/04/2023

આજથી શરૂ થતી વાર્ષિક પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ શાળા પરિવાર તરફથી ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓને પેન્સિલ અને ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

G-20 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ  યોજવામાં આવી.
03/03/2023

G-20 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી.

ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2022માં તાલુકા કક્ષાએ ઝેર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી રાઠવા હા...
23/01/2023

ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2022માં તાલુકા કક્ષાએ ઝેર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી રાઠવા હાર્દિકભાઈ પ્રથમ નંબરે આવતા ગાયત્રી પરિવાર વડોદરા અને છોટાઉદેપુર તરફથી બોડેલી ગાયત્રી મંદિર ખાતે વિદ્યાર્થી નું સન્માન કરવામાં આવ્યું.

પ્રજ્ઞા વર્ગખંડ ના બંને વર્ગ શિક્ષક બેનશ્રી દ્વારા   ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ ને ભેલ બનાવી નાસ્તો કરાવવામાં આવ્યો .બં...
24/12/2022

પ્રજ્ઞા વર્ગખંડ ના બંને વર્ગ શિક્ષક બેનશ્રી દ્વારા ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ ને ભેલ બનાવી નાસ્તો કરાવવામાં આવ્યો .બંને વર્ગ શિક્ષકશ્રી ને અભિનંદન...

તાલુકા કક્ષાએ ઝેર પ્રાથમિક શાળાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં બીજો નંબર મેળવ્યો તે બદલ ગણિત વિજ્ઞાન ના શિક્ષકશ્રી અને તેમને...
24/12/2022

તાલુકા કક્ષાએ ઝેર પ્રાથમિક શાળાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં બીજો નંબર મેળવ્યો તે બદલ ગણિત વિજ્ઞાન ના શિક્ષકશ્રી અને તેમને મદદરૂપ થનાર તમામ શિક્ષકશ્રીને અને વિદ્યાર્થીઓ ને અભિનંદન💐💐💐

આજ રોજ ઝેર પ્રાથમિક શાળા માં શાળા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી. શાળાના તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરી ઉજવણ...
18/11/2022

આજ રોજ ઝેર પ્રાથમિક શાળા માં શાળા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી. શાળાના તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરી ઉજવણી કરવામાં આવી તે બદલ તમામ ને અભિનંદન🌹🌹🌹

સ્પોર્ટ ડે ની ઉજવણી
07/09/2022

સ્પોર્ટ ડે ની ઉજવણી

હર ઘર તિરંગા કાર્યક્રમ માં સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર તેમજ કલામહોત્સવ માં દ્વિતીય નંબર ઝેર પ્રાથમિક શાળાએ મેળવ્...
08/08/2022

હર ઘર તિરંગા કાર્યક્રમ માં સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર તેમજ કલામહોત્સવ માં દ્વિતીય નંબર ઝેર પ્રાથમિક શાળાએ મેળવ્યો તે બદલ બંને વિદ્યાર્થી તેમજ આ વિદ્યાર્થીઓને તૈયાર કરાવનાર તમામ શિક્ષક સ્ટાફ ને પણ અભિનંદન....

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જન જાગૃતિ રેલી ઝેર પ્રાથમિક  શાળા દ્વારા યોજવામાં આવી..
08/08/2022

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જન જાગૃતિ રેલી ઝેર પ્રાથમિક શાળા દ્વારા યોજવામાં આવી..

ઝેર પ્રાથમિક શાળા માં બાળ સંસદ ની ચૂંટણી યોજવામાં આવી જેમાં શાળા ના તમામ બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો. તમામ શિક્ષકોએ ખૂબ ...
05/08/2022

ઝેર પ્રાથમિક શાળા માં બાળ સંસદ ની ચૂંટણી યોજવામાં આવી જેમાં શાળા ના તમામ બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો. તમામ શિક્ષકોએ ખૂબ જ આયોજન પૂર્વક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામા પોતાનું યોગદાન આપ્યું અને બાળકોને ચૂંટણી વિશે ની સમજ પણ આપી..

શાળા ના શિક્ષકાબેનશ્રી  મીનાબેન આર. મકવાણા ને નવીન વિદ્યાસહાયક ભરતી માં પોતાના વતન માં નિમણૂંક મળતા તેમના તરફથી શાળાને પ...
18/07/2022

શાળા ના શિક્ષકાબેનશ્રી મીનાબેન આર. મકવાણા ને નવીન વિદ્યાસહાયક ભરતી માં પોતાના વતન માં નિમણૂંક મળતા તેમના તરફથી શાળાને પાણીની સુવિધા માટે ની સપ્રેમ ભેટ આપવામાં આવી ..
ઝેર શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે..

Address

AT&PO : ZER TA : NASWADI DIST: CHHOTAUDEPUR
Chhotaudepur
391152

Telephone

+919426386831

Website

Alerts

Be the first to know and let us send you an email when Zer Primary School, Ta.Naswadi, Dist.Chhotaudepur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Zer Primary School, Ta.Naswadi, Dist.Chhotaudepur:

Shortcuts

Share

Category