Kadiyamota primary school

Kadiyamota primary school

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kadiyamota primary school, Education, At Post-Kadiyamota, .

Photos from Kadiyamota primary school's post 16/01/2024

સથવારા વર્ષાબેન અનિલભાઈને ખેલમહાકુંભ નખત્રાણામાં બ્રોડ જમ્પમાં પ્રથમ નંબર મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐💐

Photos from Kadiyamota primary school's post 15/01/2024

ખેલમહાકુંભ

Photos from Kadiyamota primary school's post 14/01/2024

રમતોત્સવ

Photos from Kadiyamota primary school's post 16/12/2023

ચિત્ર સ્પર્ધા

Photos from Kadiyamota primary school's post 18/10/2023

એસિડ બેઈઝ ટેસ્ટ

18/10/2023

ડો.એ.પી.જે કલામ જન્મ જયંતીની ઉજવણી

16/04/2022

શ્રી કાદિયામોટા પ્રાથમિક શાળામાં કાદિયામોટા (હાલે બેંગ્લોર) ગામના દાતાશ્રી *શાંતિલાલ ખેતાભાઈ પોકાર(S.K.PATEL)* ના હસ્તે 1000લિટર પાણીના ટાંકાનું (નળ ફીટીંગની કામગીરી સાથે) દાન આપેલ છે. શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Photos from Kadiyamota primary school's post 16/08/2021

રાષ્ટ્રીયપર્વ નિમિત્તે SMC અધ્યક્ષ સુથાર જીતેન્દ્રભાઈ દામજીભાઈ અને શાળાના શિક્ષક મકવાણા રણજીત રેવાભાઈ,ઠોરિયા રીંકુબેન ધીરજલાલ,ફકીર જાફરઅલી દાઉદઅલી તરફથી વિદ્યાર્થીઓને બોલપેન અને ચોપડાની ભેટ આપવામાં આવી

Photos from Kadiyamota primary school's post 08/03/2020

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

Photos from Kadiyamota primary school's post 06/03/2020

વાંચન અને અર્થગ્રહણ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃતીય નંબર મેળવવા બદલ સોઢા યુવરાજસિંહ હેમુભાને ખુબ ખુબ અભિનંદન

Photos from Kadiyamota primary school's post 03/03/2020

વાંચન અને અર્થગ્રહણ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવવા બદલ સોઢા યુવરાજસિંહ હેમુભાને ખુબ ખુબ અભિનંદન

Photos from Kadiyamota primary school's post 27/02/2020

વાંચન અને અર્થગ્રહણ સ્પર્ધા સીઆરસી કક્ષાએ પ્રથમ નંબર

Want your school to be the top-listed School/college?

Telephone

Website