18/07/2026
Department of History, Kachchh University
This is the official page of the Department of History, Kachchh University
18/07/2026
ઈતિહાસ વિભાગ, કચ્છ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની વિદ્યાર્થીની ધ્રુહી ગોરને ગુજરાત સરકાર દ્વારા SHODH યોજના હેઠળ ફેલોશિપ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐
07/07/2026
ઈતિહાસ વિભાગ, કચ્છ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની વિદ્યાર્થીની ધ્રુહી ગોરને ગુજરાત સરકાર દ્વારા SHODH યોજના હેઠળ ફેલોશિપ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐
આજરોજ ઈતિહાસ વિભાગ કચ્છ યુનિવર્સિટી દ્વારા ઐતિહાસિક થીમ પર પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઈતિહાસને લગતા વિવિધ પોસ્ટર બનાવી પોતાની કલા પ્રદર્શિત કરી હતી..
તા. 4 જુલાઈ 2026
04/07/2026
આજરોજ ઈતિહાસ વિભાગ, કચ્છ યુનિવર્સિટી દ્વારા ઐતિહાસિક થીમ પર પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઈતિહાસને લગતા વિવિધ પોસ્ટર બનાવી પોતાની કલા પ્રદર્શિત કરી હતી...
તા. 4 જુલાઈ 2026
20/06/2026
આજરોજ ઈતિહાસ વિભાગ, કચ્છ યુનિવર્સિટી દ્વારા ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ "લોકશાહી વિરુદ્ધ સામ્યવાદ" પર પોતાના વિચારો રજૂ કર્યા હતા..
તા. 20 જૂન, 2026
Bhuj city Heritage walk..
2024-25
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Bhuj