28/07/2026
જો તમે અથવા તમારા ઓળખીતામાં કોઈ દિવ્યાંગ ઉમેદવાર હોય, તો આ તક ચૂકતા નહીં.
જામનગર મહાનગર પાલિકા (JMC) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
📌 પોસ્ટ:
• અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
• સેનેટરી સબ ઇન્સ્પેક્ટર
• જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
✅ મહત્તમ ઉંમર: 45 વર્ષ
💰 અરજી ફી: ₹500
🌐 અરજી: OJAS દ્વારા ઓનલાઇન
📅 અરજી કરવાની છેલ્લી તારીખ: 16 ઓગસ્ટ 2026
ફોર્મ ભરતી પહેલાં ફોટો, સહી, આધાર કાર્ડ, જરૂરી પ્રમાણપત્રો અને માર્કશીટ તૈયાર રાખજો.
OJAS નું જૂનું Registration ID ન હોય તો પણ મોબાઇલ નંબરથી નવું ID મેળવી શકો છો.
આ માહિતી જરૂર Save કરો અને દરેક દિવ્યાંગ ઉમેદવાર સુધી Share કરો.
📲 વધુ સરકારી ભરતીની માહિતી માટે અમને Follow કરો.