Shree Surajba Highschool Gabat

Shree Surajba Highschool Gabat .

સરકાર શ્રીના આદેશ મુજબ ૧૫થી ૧૮ વર્ષના તમામ વિદ્યાર્થીઓ ને વેક્સીનેશન નું કામ  ગાબટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવાનુ...
01/01/2022

સરકાર શ્રીના આદેશ મુજબ ૧૫થી ૧૮ વર્ષના તમામ વિદ્યાર્થીઓ ને વેક્સીનેશન નું કામ ગાબટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવાનું હોય તે માટે વાલી તરીકે આપની સંમતિ જરૂરી હોય તે આપવા વિનંતી છે. આપણા બાળકોનાં હિતમાં સહકાર આપવા વિનંતી...

ખૂબ ખૂબ અભિનંદન
25/12/2021

ખૂબ ખૂબ અભિનંદન

ગાબટ ગામના અગ્રગણ્ય વેપારી શ્રી પંકજભાઈ વી.શાહ સાહેબે આજરોજ શાળા ના ધોરણ -૯ થી ૧૨ માં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો ને ચોપડ...
29/09/2021

ગાબટ ગામના અગ્રગણ્ય વેપારી શ્રી પંકજભાઈ વી.શાહ સાહેબે આજરોજ શાળા ના ધોરણ -૯ થી ૧૨ માં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો ને ચોપડા આપી અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા તે બદલ કેળવણી મંડળ ના સૌ હોદ્દેદાર સાહેબો તથા શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર.... 🙏🏽🙏🏽🙏🏽

શ્રી સૂરજબા હાઇસ્કુલ, ગાબટ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દક્ષેશ કુમાર કનુભાઈ પંડ્યા તેમની કર્મ ભૂમિ ના તાલુકામાં શ્રેષ્ઠ શ...
06/09/2021

શ્રી સૂરજબા હાઇસ્કુલ, ગાબટ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દક્ષેશ કુમાર કનુભાઈ પંડ્યા તેમની કર્મ ભૂમિ ના તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન... 🙏🏽🙏🏽

21/06/2021
11/06/2021
10/06/2021

શ્રી સૂરજ બા હાઇસ્કુલ વિજ્ઞાન પ્રવાહ માટે સાહેબ શ્રી વિપુલ કે. દવે સાહેબ વિદ્યાર્થી શ્રી પૂર્વાંગ પટેલ, વાલી શ્રી સુરેશભાઈ કે. દરજી તથા ફિઝિક્સ શિક્ષક શ્રી વિજય જી. બ્રહ્મભટ્ટ ના પ્રતિભાવો.......

10/06/2021

શ્રી સૂરજ બા હાઇસ્કુલ વિજ્ઞાન પ્રવાહ માટે વિદ્યાર્થી શ્રી પૂર્વાંગ પટેલ, વાલી શ્રી સુરેશભાઈ કે. દરજી તથા ફિઝિક્સ શિક્ષક શ્રી વિજય જી. બ્રહ્મભટ્ટ ના પ્રતિભાવો.......

ADMISSION OPEN!
15/05/2021

ADMISSION OPEN!

Address

Gabat Ta Bayad
Bayad
383335

Alerts

Be the first to know and let us send you an email when Shree Surajba Highschool Gabat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share