01/03/2020
વામદોત હાઈસ્કુલ, બારડોલી
શાળા ના ધો : 10 અને 12 ના વિદ્યાર્થીઓને અને તેમના વાલી ઓને S. S. C. / H.S.C . March - 2020 ની પરીક્ષામાં જવલંત સફળતા માટે શુભેચ્છાઓ તથા પરીક્ષાલક્ષી માર્ગદર્શન શાળાના શિક્ષકો દ્વારા તેમના ઘરે જઈ આપવામાં આવ્યું.
Best of luck to all Students