Anjar Taluka Primary Teacher Federation

  • Home
  • Anjar Taluka Primary Teacher Federation

Anjar Taluka Primary Teacher Federation A page for primary teacher, crc, brc of gujarat.

12/10/2017

*देश के लिए कभी डरना नही शिखा*

2002 में गुजरात मे गोधरा कांड उसके बाद हिन्दू मुस्लिम दंगा।
CM थे मोदीजी होम मिनिस्टर थे अमितजी।
किसीने अपनी नैतिकता नही स्वीकारी। 2000 मुस्लिम मरे 2000 हिन्दू जेल में है।
वोट के लिए किसीके केश वापस लेने में मजबूर है तो मेरा बाबू बजरंगी जेलमे क्यों है?
आज अमितजी के बेटे के खिलाफ CBI जाच क्यो नही? अगर सच्चा है तो डर काहेका?
अमितजी अमेठी में बोले राहुलजी को तीन साल का हिसाब चाहिए।
देश की जनता हिसाब नही चाहती अमितजी
1 राइट टू एज्युकेशन
2 राइट टू स्वास्थ
3 राइट टू होम
4 राइट टू इंफॉर्मेशन
5 राइट टू फूड
6 रोजगार
7 किसानों को लागत कम 50% मुनाफा
8 सबको मिनिमम वेतन 10000

*वो आप दे नही सकते।*

30/05/2017
22/05/2017
Good job
19/04/2017

Good job

વડાપ્રધાનશ્રીના તાજેતરના બોટાદના કાર્યક્રમ પહેલા બોટાદ શહેર તથા જીલ્લાના અનેક પાટીદાર યુવાનોને જાણે કે પાટીદાર એટલે કે આંતકવાદી હોય તે રીતે પકડી પકડીને જેલમાં નાખવામાં આવ્યા હતા. આ પૈકીના અનેક પાટીદાર યુવાનોને પોલીસે બેરહેમીથી માર પણ મરેલો હતો જેના કારણે ૧૧ જેટલા પાટીદાર યુવાનોને બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમજ અનેક બીજા પાટીદાર યુવાનોએ પોતપોતાની રીતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. લોકશાહીમાં આ પ્રકારના અમાનુષી અત્યાચારી તઘલખી નિર્ણયોને સ્થાન ક્યારેય હોઈ શકે નહી. એક તરફ ભારતીય જનતા પાર્ટી “સૌના સાથ , સૌના વિકાસની” વાત કરે છે અને બીજી તરફ પાટીદાર લોકોનો સાથ લીધો અને પાટીદારોએ વોટ અને નોટ બન્ને આપ્યા પછી ગુજરાતમાં ભાજપ ધ્વારા પાટીદાર એટલે કે આંતકવાદી હોય તેમ તેના સાથે અમાનુષી વ્યવહાર કરવામાં આવે છે. ઘાયલ થયેલા પાટીદારોની મુલાકાત લેવા માટે તેમજ પાટીદારો ઉપર અત્યાચાર કરનારને સજા મળે તથા પાટીદારો યુવાનોને ન્યાય મળે તે જરૂરી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહજી ગોહિલ આજ રોજ તા. ૧૯/૦૪/૨૦૧૭નાં સાંજના બોટાદના અમાનુષી અત્યાચારમાં ભોગ બનેલા યુવાનોની મુલાકાત લેશે અને સાંજના ૫:૦૦ કલાકે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા પાટીદાર યુવાનોને પાટીદાર રેસિડેન્સી, લાઠીદડ રોડ,બોટાદ ખાતે મળવાના છે. આથી આપને વિનંતી છે કે આપના મીડિયાના પ્રેસ પ્રતિનિધિને આજરોજ સાંજના ૫:૦૦ કલાકે પાટીદાર રેસિડેન્સી, લાઠીદડ રોડ, બોટાદ ખાતે ઉપસ્થિત રાખવા વિનંતી છે.
---------------------------------------------------------------------------------------

06/05/2015
22/04/2015

Breaking News: .
પ્રા.શાળાઓમાં ધો.૧ થી ૫ના શિક્ષકોને ધો.૬ થી ૮માં વિષય શિક્ષક તરીકે સમાવવા રજુઆત
આગામી શૈક્ષણિક સત્રથી યોગ વિષય દાખલ થાય તે પહેલાં ઠરાવ કરવા ૫ મુદ્દાની શિક્ષણમંત્રીને રજુઆત
મહેસાણા,ધાનેરા, તા.૨૨
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં યોગ વિષય દાખલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ કેન્દ્ર સરકારના હકારાત્મક વલણ બાદ ૨૧ જૂનને આંતરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરેલ છે. અને વિશ્વના ૧૭૭ દેશોએ સ્વીકારેલ છે. જેથી રાજ્ય સરકારે ધો.૬ થી ૮માં યોગ વિષય દાખલ કરવાની જાહેરાત કરેલ છે.
જે મામલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શારિરીક શિક્ષણના તાલીમી સ્નાતક સમકક્ષ શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શાળામાં સ્વીકારવા શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
યોગ એ આપણી સંસ્કૃતિની પરંપરા છે. તેમજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખેલમહાકુંભ જેવા કાર્યક્રમો યોજી ખેલાડીઓને આશ્વાસન ઇનામો આપેલ છે. જેઓને તૈયાર કરનાર પ્રાથમિક શાળાના વ્યાયામ શિક્ષકોને અન્યાય થઈ રહ્યો છે. નવા વર્ષથી યોગ વિષય દાખલ થાય તે પહેલાં યોગ શિક્ષણ માટેના શિક્ષકો જે માધ્યમિક અને ઉ.મા.ની લાયકાત ધરાવે છે તેવા ડી.પી.એડ., બીપીએડ, સીપીએડ તેમજ એમ.એ.ની લાયકાત ધરાવતા શિક્ષકો હાલ ધો.૧ થી ૫માં ફરજ બજાવે છે જેઓ તાલીમી સ્નાતક તરીકે ભરતી થયેલ છે.
યોગ શિક્ષણ તેમજ શારિરીક શિક્ષણને ન્યાય મળે તે અને આવા શિક્ષકોને અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકાર સત્તાની રુએ નિયમોમાં ફેરફાર કરી તેમજ જરૃર પડે એચ.આર.ડી.ની મંજુરી લઈ ધો.૧ થી ૫માં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિત્રકોને ધો.૬ થી ૮માં વિષય શિક્ષક તરીકે અથવા ઠરાવની જોગવાઈ ૩૦-૪-૧૫ વેકેશન પહેલાં ઠરાવ તવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પાંચ મુદ્દાની લેખિત રજુઆત કરવામાં આવી છે.
Juvansinh
પ્રા.શાળાના વ્યાયામ શિક્ષકોના પ્રશ્નોની રજુઆત કરાઈ
(૧) યોગ શિક્ષણ ધો.૬ થી ૮માં દાખલ કરવાને કારણે હાલ પ્રા.શાળામાં ફરજ બજાવતા શારિરીક શિક્ષણના તાલીમી સ્નાતક સમકક્ષ શિક્ષકોને ઉચ્ચ પ્રા.શાળામાં વિકલ્પ સ્વીકારવા બાબત (૨) ડીપીએડ/સીપીએડને લાયકાત ધરાવતા શિક્ષકો એચ.ટાટની પરીક્ષા આપવા દઈ પ્રા.શાળામાં આચાર્યની ભરતી કરવી. (૩) યોગ અને શારિરીક શિક્ષણનો વિષય દાખલ કરી વિષય શિક્ષકનો ધો.૬ થી ૮નો દરજ્જો આપવો (૪) ધો.૬ થી ૮માં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી (૫) શારિરીક શિક્ષણના શિક્ષકોની કામગીરી અંગે આરટીઈ એક્ટ ૨૦૦૯ની કલમમાં ફેરફાર કરવા બાબત.

22/11/2013

વિક્રમ સંવત ૨૦૭૦ અને શૈક્ષણિક વર્ષ ૨૦૧૩-૧૪ ના દ્વીતિય સત્ર ના પ્રથમ દિવસે શિક્ષકમિત્રો, આચાર્યશ્રીઓ,સી.આર.સી., બી.આર.સી. કે.ની.,ડી.પી.ઇ.ઑ.,ડી.ઑ. ઇ.આઈ., તેમજ તંત્ર સાથે વિભાગ સાથે સંકળાયેલ તમામ સ્ટાફને નવા શૈક્ષણિક વર્ષના નૂતન વર્ષાભિનંદન તથા આપ સૌ કોઈ નવા સંકલ્પ સાથે વિદ્યાર્થી દેવો ને લક્ષ્યમાં રાખી મારી સાથેના આ શુભકાર્ય માં સહભાગી બનો તેવી આશા સહ દ્વીતિય શૈક્ષણિક સત્ર ની શુભેચ્છાઓ . આપના આ સત્ર નો સંકલ્પ મને જણાવશો ??

Address

UDAY NAGAR VILLAGE PANTIYA

370110

Alerts

Be the first to know and let us send you an email when Anjar Taluka Primary Teacher Federation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share