21/02/2026
આજે skill entrepreneur develpoment institute સાણંદ ઠક્કર બાપા છાત્રાલય ખાતે ૧૫૦ જેટલા તાલીમ પામેલ યુવાનો સર્ટિફિકેટ એનાયત કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ. દશેક ગામના સરપંચો આગેવાનો એ ભાગ લીધો હતો.SEDI દ્વારા ૧૦૦૦ જેટલા યુવાનો ને તાલીમ આપી નોકરી એ લગાડ્યા છે. ખૂબજ સરસ કાર્ય થઈ રહ્યું છે.અંબુજા ફાઉન્ડેશન તથા SBI mutual fund દ્વારા ચાલે છે.યુવાનો ને સર્ટિફિકેટ સાણંદ ના દશરથભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે હતા ૯૮ વર્ષ થયા તેમને.
25/09/2020
A small tribute from all of us 🙏
We all are missing you 🙏
BHIKHABHAI K JADAV THAKKARBAPA CHATRALAYA SANAND
Shri. Bhikhabhai K. Jadav was born in Sanand in 1930. He started his career as a teacher in school. He was freedom fighter. Inspired by many people like Shri...
05/03/2020
Renovations of old hostel.
08/01/2019
ગુજરાત માં એક સારામાં સારી છાત્રાલય અને 700 વિધાર્થી ઓને સારું શિક્ષણ આપતી હાઈસ્કૂલ સાથે ની સાણંદ ઠકકર બાપા કુમાર છાત્રાલય ના નવા બાંધકામ ની શુભ શરુઆત 15/8/2018 ના રોજ કરવામાં આવી હતી. તે બીલ્ડીંગ નુ બાંધકામ ચાર મહિના માં ચાર મજલા નો સ્લેબ ભરાઈ ગયો છે .ખુબ જ આનંદ અને ગૌરવ ની વાત છે કે આટલુ સરસ ઝડપી બાંધકામ માટે રાત દિવસ ખુબ જ મહેનત કરી રહ્યા છે.આ સંસ્થા ના હોદ્દેદારો પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીઓને ખુબ ખુબ અભિનંદન સાથે ધન્યવાદ . આ ઉમદા કાર્ય માં તન મન અને ધનથી સહયોગ આપી રહયા છે. ટી. ડી. પટેલ સાહેબ નો પણ તેટલો જ ફાળો છે. તેમનો પણ આતકે સમાજ વતી ખુબ ખુબ આભાર માનીએ છીએ ..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻આપ જે વા ઉમદા શુભેચ્છકો ના આશીવોદ થી જ અને અમુલ્ય યોગ દાન થી જ થઇ રહયુ છે. આવી જ લાગણી ભાવના કાયમ રાખજો તેવી વિનંતી.
22/11/2018
Thakkarbapa boy's Hostel work is in progress 🤙