Mega Education & Career Fair At riverfront 19

Mega Education & Career Fair At riverfront 19 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mega Education & Career Fair At riverfront 19, Education, Lokhandwala party plot t p 85 Sarkhej, Ahmedabad.

21/12/2019
  visit  us on stall no. 16 &17 at riverfront behind tagor hall paldi
20/12/2019

visit us on stall no. 16 &17 at riverfront behind tagor hall paldi

  we support
15/12/2019

we support

   women special & specificદેશના સર્વાંગી વિકાસ માટે સ્ત્રીઓમાં શિક્ષણની અવગણના આપણે સહન કરી શકતા નથી. શિક્ષણ એ મહિલા સશ...
12/12/2019

women special & specific
દેશના સર્વાંગી વિકાસ માટે સ્ત્રીઓમાં શિક્ષણની અવગણના આપણે સહન કરી શકતા નથી. શિક્ષણ એ મહિલા સશક્તિકરણ માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે.

મહિલાઓ હંમેશાં ઉચ્ચ સફળતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
મહિલાઓ સંસ્કૃતિ, શિસ્ત, શિક્ષણ નુ મૂલ્ય સમજે અને તેને જાળવી રાખે તે માટે અમે તેમને ગૌરવપૂર્ણ આવકારીએ છીએ
મહિલાઓ વૈજ્ઞાનિક માનસ, માનવતા , જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવે અને તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરે એવા પ્રયત્નો અને શિક્ષણની તકો પૂરી પાડવા અમે તેમને હ્દય પૂર્વક આવકારીએ છીએ

Today's Gujarat today daily
09/12/2019

Today's Gujarat today daily

We all support.... don't wait ...come to success
08/12/2019

We all support.... don't wait ...come to success

05/12/2019
02/12/2019

મેગા એજ્યુફેસ્ટ ૨૦૧૯
રીવરફ્રન્ટ, ૨૧, ૨૨ ડીસેમ્બર
-----------------------------
"હમભી હૈ કામયાબ"
-----------------------------
મેગા એજ્યુફેસ્ટમાં અમે એવોર્ડ "હમભી હૈ કામયાબ"
નું આયોજન કરી રહ્યા છીએ. આ પુરસ્કાર હેઠળ ગુજરાતની અગ્રણી યુવા હસ્તીઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે જેઓએ તેમના સંબંધિત ક્ષેત્રો જેવા કે એજ્યુકેશન, સ્પોર્ટ્સ, દીની તાલીમ, તેમજ અન્ય માં સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે. એવોર્ડ માં નોમિનેશન મેળવવા ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
https://forms.gle/eMf1VFfn5L5bYhMAA
નોંધ- ૧, ફોર્મ ફીલ થયે આપને ઈમેલ દ્વારા મેસેજ મોકલવા આવશે.
૨, ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ ‌ ૧૪/૧૨/૨૦૧૯ રહેશે.
૩, ફોર્મ સાથે વધુ માં વધુ ૧૦ ડોક્યુમેન્ટ જમા થશે.
૪, ઓનલાઈન ફોર્મ ની સાથે આપને આપની વિશે માહિતી આપતો વિડિયો અથવા ઓડિયો અપલોડ કરવાનો રહેશે. જે ઓછામાં ઓછો ૨ મીનીટ અંને વધુ માં વધુ ૫ મીનીટ નો રહેશે.
૫, ફાઈનલ નોમીનેશન જયુરી દ્વારા નક્કી કરવામાં આવશે. તેઓનો નિણર્ય આખરી રહેશે.

29/11/2019

"એજ્યુકેશન એન્ડ કેરિયર સ્લોગન કેમ્પેઇન" એક અનોખી પ્રતિયોગિતા।... ભાગ લો, અને વિજેતા બનો....

Address

Lokhandwala Party Plot T P 85 Sarkhej
Ahmedabad
380055

Alerts

Be the first to know and let us send you an email when Mega Education & Career Fair At riverfront 19 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Mega Education & Career Fair At riverfront 19:

Shortcuts

Share

Category