28/07/2020
એવું કહેવાય છે કે સંગીત જાદુઇ છે. જ્યારે શબ્દોની સરસ ગોઠવણ, જેમ કે કવિતા, સંગીતને મળે ત્યારે તે સાથે મળી સાંભળનારને અદભૂત અનુભૂતિ તરફ દોરી જતાં હોય છે.
આપણાં બધા પાસે પોતાના પ્લે-લિસ્ટમાં આવી જાદુઇ ગોળી જેવા ગીત હોય જ છે જે નબળા સમયમાં આપણને પ્રેરણા, હિંમત આપે. એ ગીત જે કલાકો સુધી સતત સાંભળતા રહીએ તો પણ કંટાળો ન આવે, બલ્કે જેટલી વાર સાંભળો એટલી વાર એમાં નવા અર્થ અને તાજગી મળે.
ચાલો આવા પાવર-કેપ્સૂલ જેવા સોંગ્સ ને મનપસંદ કડીઓ સાથે કમેંટ-બોક્સમાં લખીએ. મારા ફેવરિટ કમેંટ-બોક્સમાં. રસિક મિત્રો સુધી પહોંચાડજો. તમારું મનપસંદ સોંગ કોને પ્રેરિત કરી દે, શું ખબર ?
-જીગર જોશી, અમદાવાદ
It is said that music is magical. When some excellent arrangement of words-let's call poetry, meets music, they transcends the listener into a sort of sublime experience.
We all have that magical capsule like song/songs in our playlist that pushes us up when we are down. It's the song that you can listen to for hours on loop mode and still never feel bored; on the contrary, you find new meanings and freshness every time you listen to it.
Let's put such power-capsule like songs here in the comment-box with your favorite lines in it. Mine are in the comment-box. Tag interested friends. You never know your favorite song might push someone up.
- Jigar Joshi, Ahmedabad