08/02/2022
NEW YEAR
FREE DEMO LECTURE
NEW BATCH SPECIAL TALATI...
MO- 9904361229
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sankalp Academy, Education, Pushkar Business Park Bapunagar, .
08/02/2022
NEW YEAR
FREE DEMO LECTURE
NEW BATCH SPECIAL TALATI...
MO- 9904361229
18/09/2019
01/07/2019
સંકલ્પ એકેડેમી
કલાસ 3 બિન સચિવાલય સ્પે. બેચ
તારીખ : ૧-૭-૨૦૧૯ થી શરૂ........
( ત્રણ ડેમો લેકચર ફ્રી )
રજિસ્ટ્રેશન માટે સંપર્ક : ૯૯૦૪૩૬૧૨૨૯
એડ્રેસ : ૪૦૪, પુષ્કર બિઝનેસ પાર્ક, ડી માર્ટ પાસે, બાપુનગર.
19/06/2019
20/02/2019
સ્પર્ધાત્મક પરીક્ષામાં વિજય એ જ આપણી વિજયાદશમી
વિજય પાછળ પરિશ્રમ હોય છે, સંકલ્પ હોય છે, લક્ષ્ય નિર્ધારણ હોય છે. સંકલ્પ એકેડમીના પગથિયા ચડ્યા પછી વિદ્યાર્થીઓ એક જ લક્ષ્ય પર કામ કરે છે - ગવર્ન્મેન્ટ જોબ. માત્ર વિદ્યાર્થી જ નહિ સમગ્ર સંકલ્પ એકેડમીનું શૈક્ષણિક અને વહીવટી તંત્ર એ એક જ લક્ષ્ય માટે પ્રવૃત્ત છે. વિદ્યાર્થીઓ સંકલ્પ કરે છે અને એ પ્રમાણેની મહેનત કરવા લાગે છે. સંકલ્પ એકેડમીનું કામ એ લક્ષ્ય હાંસલ કરવાની તાલીમ આપવાનું છે. મિત્રો, આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ એક રણમેદાન છે, આપણું જીવસટોસટનું સમરાંગણ છે અને એમાં મેરિટમાં આવીને વિજય પ્રાપ્ત કરીએ એ જ આપણો ખરો વિજયોત્સવ છે ને એ જ આપણી ખરી વિજયા દશમી છે. સ્પર્ધાત્મક પરીક્ષા એ આપણી સામાન્ય અન્ય પરીક્ષાઓથી સાવ અલગ જ પ્રકારની કસોટી છે. એટલે જ એનું શિક્ષણ અને એની તાલીમ બન્ને આગવા અને અનોખા હોય છે. વર્ષોના અનુભવોને આધારે સંકલ્પ એકેડમી દ્વારા તૈયાર થયેલી પ્રણાલિકા અને નિશ્ચિત સફળતાની વ્યૂહરચના વિદ્યાર્થીઓને સફળતાના વિજયોત્સવ સુધી લઈ જાય છે. એવા વિજયોત્સવની તમને સહુને આગોતરી શુભકામનાઓ.
31/07/2018
Class 3 General batch starts from tomorrow....
Place : 404 Pushkar Business Park, Bapunagar, Ahmadabad.
For inquiry contact : 9904361229