Krishna vidhyalaya

Krishna vidhyalaya Krishna vidhyalaya school is founded on 09/05/2001 and founder is shri Dharamsingh bhai A Solanki

Principal - Shree Subhash D Solanki

69 મા પ્રજાસત્તાક દિન ની હાર્દિક શુભકામનાઓ
26/01/2018

69 મા પ્રજાસત્તાક દિન ની હાર્દિક શુભકામનાઓ

શાળાના આદ્યસ્થાપક શ્રી ધરમસિંહભાઈ અમરાભાઈ સોલંકી ને સાતમી પુણ્યતિથિ એ શ્રદ્ધાંજલિ 🙏🙏🙏
22/01/2018

શાળાના આદ્યસ્થાપક શ્રી ધરમસિંહભાઈ અમરાભાઈ સોલંકી ને સાતમી પુણ્યતિથિ એ શ્રદ્ધાંજલિ 🙏🙏🙏

"બાળ દિવસ" ની ઉજવણીસંસ્થા સંચાલિત શિશુવર્ગમાં બાળકો ને સ્કૂલ બેગ તથા સ્વાસ્થ્ય કિટ નું વિતરણ કરતા સંસ્થાના પ્રમુખશ્રી સુ...
15/11/2017

"બાળ દિવસ" ની ઉજવણી
સંસ્થા સંચાલિત શિશુવર્ગમાં બાળકો ને સ્કૂલ બેગ તથા સ્વાસ્થ્ય કિટ નું વિતરણ કરતા સંસ્થાના પ્રમુખશ્રી સુભાષભાઈ સોલંકી અને શિક્ષકો..

નથી હયાત પણ સાથે છો તેવું લાગ્યા કરે છેહરક્ષણ તમારી હાજરીનો આભાસ લાગ્યા કરે છેક્યારેક કહેવાયેલી વાતોના ભણકારા વાગ્યા કરે...
11/11/2017

નથી હયાત પણ સાથે છો તેવું લાગ્યા કરે છે
હરક્ષણ તમારી હાજરીનો આભાસ લાગ્યા કરે છે
ક્યારેક કહેવાયેલી વાતોના ભણકારા વાગ્યા કરે છે,
યાદોમાં પ્રત્યક્ષ દર્શન થયા કરે છે.
પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ અંતરથી પ્રાર્થના.

શાળા ના ટ્રસ્ટી શ્રી નટવરલાલ ધરમસિંહભાઈ સોલંકી ને પ્રથમ માસિક પુણ્યતિથિએ શાળા પરિવારની શ્રદ્ધાંજલિ.

Today 85th birthday of founder of Krishna vidhyalaya and my father,miss you nd happy birthday 🎂
10/04/2017

Today 85th birthday of founder of Krishna vidhyalaya and my father,miss you nd happy birthday 🎂

શાળા ના આધ્યાસ્થાપક શ્રી ધરમસિંહભાઈ અમરભાઇ સોલંકી ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે શાળા ના વિધ્યાર્થીઓ ને ભોજન કરાવી ...
28/01/2017

શાળા ના આધ્યાસ્થાપક શ્રી ધરમસિંહભાઈ અમરભાઇ સોલંકી ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે શાળા ના વિધ્યાર્થીઓ ને ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ છે.(22-01-2017)

19/01/2017
Eye check up camp in Krishna vidyalay on 20 September by diva eye care
25/09/2015

Eye check up camp in Krishna vidyalay on 20 September by diva eye care

teacher's day celebration in our schooland diabetes check camp held in our school..............
07/09/2013

teacher's day celebration in our school

and diabetes check camp held in our school..............

20/08/2011

Address

Ahmedabad
380028

Website

Alerts

Be the first to know and let us send you an email when Krishna vidhyalaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category