Suganitam

Suganitam Suganitam is a Bimonthly Mathematical magazine published by Suganitam Trust on every even digited month of the year.,Ahmedabad.

*ગુજરાતના ગણિત દાદા : ગણિતમાં ઘણી મહાન કહી શકાય એવી શોધ કરી, વિશ્વે લીધી હતી નોંધ...*
17/07/2022

*ગુજરાતના ગણિત દાદા : ગણિતમાં ઘણી મહાન કહી શકાય એવી શોધ કરી, વિશ્વે લીધી હતી નોંધ...*

Maths theory maths master p c vaidya Gujarati world famous

નમસ્કાર. મિત્રો  NEP 2020 અંતર્ગત ગુજરાત રાજ્રયને ગણિત પોઝીશન પેપર તૈયાર કરવાનું થાય છે , આ સંદર્ભે  ગણિત વિષય અને ગણિત ...
06/06/2021

નમસ્કાર. મિત્રો NEP 2020 અંતર્ગત ગુજરાત રાજ્રયને ગણિત પોઝીશન પેપર તૈયાર કરવાનું થાય છે , આ સંદર્ભે ગણિત વિષય અને ગણિત શિક્ષણ માટે આપશ્રીના ઈચ્છિત અને હકારાત્મક પરિવર્તનોને પામી શકીએ તે હેતુ આ એક સર્વેક્ષણ છે. આમાં આપણા નિ:સંકોચ અને પ્રામાણિક પ્રતિચારો આગળના નીતિ નિર્ધારણમાં પણ ઉપયોગી બની રહેશે. આ ફોર્મમાં આપ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કક્ષાના ગણિત શિક્ષક હોવ અથવા ગણિત શિક્ષણમાં રસ હોય તો આપણા સૂચન આપવા આપશ્રીને વિનંતી છે.
વાસ્તવિક ચિત્ર મળી શકે તે હેતુ આપણે આ ફોર્મમાં પ્રતિચાર આપનારનું નામ કે શાળાનું નામ જેવી વિગતો રાખેલ નથી. આપ ચાહો તો સંપર્ક નંબર અને નામ આપી શકો છો.

નમસ્કાર. મિત્રો NEP 2020 અંતર્ગત ગુજરાત રાજ્રયને ગણિત પોઝીશન પેપર તૈયાર કરવાનું થાય છે , આ સંદર્ભે ગણિત વિષય અને ગણિત શિ...

03/01/2021
25/02/2019

Dear Sir/ Madam,

Greeting from Mathematics and Mechanical Engg. Department, VJTI, Mumbai!!

The Department of Mathematics and Mechanical Engg. is organizing National Symposium on Applications of Mathematics in Science and Engineering during 29-30 March, 2019.

The symposium includes keynote lectures by the highly qualified and experienced experts from academic institutions (TIFR, IITB, ICT) and scientists from the research organisation (BARC, NPCIL). *Kindly contribute in a poster presentation and also encourage the research scholar from your institutions.*

Important dates are as following:

1. Last Date for Registration:
15th March, 2019

2. Last Date for Poster Abstract Submission: 20th March, 2019

3. Notification to Participants: 20th March, 2019

The details about the Symposium themes, registration fee details and registration form are given on the enclosed information Brochure of the Symposium.

You can find the above details in the institute website too:http://vjti.ac.in/images/Workshop/190125_national_symposium_maths_engg.pdf

*In this symposium, there is a poster presentation session, where interested participants can present their research work.*

For any queries, please write to us at [email protected]

We look forward to welcoming you.

Best Regards

01/01/2019

New year 2019.
2019 is the smallest number that can be written in 6 ways as the sum of the squares of 3 primes:

7² + 11² + 43² = 2019

7² + 17² + 41² = 2019

13² + 13² + 41² = 2019

11² + 23² + 37² = 2019

17² + 19² + 37² = 2019

23² + 23² + 31² = 2019

It's also the sum of all unique perfect powers up to 3⁵ = 243:

1² + 2² + 2³ + 2⁴ + 2⁵ + 2⁶ + 2⁷ + 3² + 3³ + 3⁴ + 3⁵ + 5² + 5³ + 6² + 6³ + 7² + 10² + 11² + 12² + 13² + 14² + 15² = 2019

An interview of C.S. Seshadri: From Proofs to Transcendence via Theorems and Ragas-
22/05/2018

An interview of C.S. Seshadri: From Proofs to Transcendence via Theorems and Ragas-

An interview with C.S. Seshadri, who set up the Chennai Mathematical Institute, on his relationship with Mumbai, mathematics and music

08/08/2017

ગુજરાત ગણિત મંડળનું 54મુ વાર્ષિક અધિવેશન આગામી તારીખ 1,2,3 નવેમ્બર 2017 દરમ્યાન ઉમિયા મહિલા કોલેજ , ધ્રોલ, જી. જામનગર ખાતે યોજાનાર છે.
રજીસ્ટસન ફિ
વિદ્યાર્થી માટે રૂ. 600, ગુ.ગ.મ.ના સભ્ય માટે રૂ. 800 અને ગુ.ગ.મ.ના સભ્ય ન હોય તેને માટે રૂ. 900 રાખેલ છે.

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Suganitam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Suganitam:

Shortcuts

Share

Category