VangiGujaratni

VangiGujaratni Vangi Gujarat Ni સ્વાદ ની ગેરંટી, Easy & Simple Vangi, Try at home and impress all with your cooking

08/08/2026

રોટી ચીઝ પફ બનાવો ફક્ત 10 મિનિટ માં

Ingredients સામગ્રી
Sezwan Sauce
Fry Onion,Tomatoes,Green Chilli
Cheese
Chilli Flakes
Oregano

05/08/2026

પાપડ નું શાક ક્યારેય ખાધું છે?

ક્રિસ્પી પાપડ નું શાક બનાવો આ ઈઝી રેસીપી થી

📝 Ingredients (સામગ્રી)

3 થી 4 પાપડ
2 ટેબલસ્પૂન તેલ
½ ટીસ્પૂન જીરું
2 લીલા મરચાં (સમારેલા)
1 ડુંગળી (ઝીણી સમારેલી)
1 ટામેટું (ઝીણું સમારેલું)
1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
1 ટીસ્પૂન ધાણા જીરું પાઉડર
¼ ટીસ્પૂન હળદર
1 કપ છાશ
કોથમીર (ગાર્નિશ માટે)
સ્વાદ મુજબ મીઠું

📖 Caption

📌 આ રેસીપી સેવ કરો અને તમારા પરિવાર સાથે જરૂર શેર કરો.

03/08/2026

સેવ ડુંગળી નું શાક કાઠિયાવાડી સ્ટાઇલ 🍛

31/07/2026

શિંગભજીયા નું દહીં વાળું શાક

~ Ingredients

* 🫛 સિંગભાજિયા – 2 કપ
* 🧅 ડુંગળી – 1 બારીક સમારેલી
* 🧄 લસણ-મરચાંની પેસ્ટ – 1 ચમચી
* 🍅 ટામેટું – 1 સમારેલું
* 🥣 દહીં – 2 ચમચી
* 💧 પાણી – 2 કપ
* 🫗 તેલ – 2 ચમચી
* 🧂 મીઠું – સ્વાદ અનુસાર
* 🌕 હળદર – ½ ચમચી
* 🌶️ લાલ મરચું – 1 ચમચી
* 🌿 ધાણાજીરું પાવડર – 1 ચમચી
* 🌿 કસૂરી મેથી – ½ ચમચી
* 🧅 લીલી ડુંગળી – ગાર્નિશ માટે

25/07/2026

રોટી પાત્રા વરસાદી મોસમ નો બેસ્ટ નાસ્તો😋

Ingredients:-

Besan
Green chilli
Turmeric
Red chilli
Coriander cumin powder
Salt
Peri peri masala
Water
Kasturi methi

23/07/2026

રાસબરી ફ્રૂટ જામ 10 મિનિટ માં બનાવો😋

Ingredients :
Plum
Sugar
Water
Lemon Juice

21/07/2026

બીટરૂટ ખાવાની સૌથી ટેસ્ટી રીત! હેલ્ધી પણ અને સ્વાદિષ્ટ પણ... ❤️

Ingredients:-

Beet
Ghee
Milk
Sugar
Dry fruits

19/07/2026
18/07/2026

Edamame salad bowl 🥗 પ્રોટીન થી ભરપૂર એડમામે સલાડ-સ્વાદ અને હેલ્થ બંને એક સાથે! 💚

Ingredients:

* Edamame
* Paneer
* Chana-Moong
* Pomegranate
* Rosted peanuts
* Cucumber
* salt, chaat masala, peri peri masala
* Tamarind Chutney
* Sev
Mix mix mix

Follow for more Hardika Solanki

16/07/2026

Masala Bread slice recipe 😋 Easy Breakfast Recipe!

ટ્રેન્ડિંગ બેસન બ્રેડ મસાલા સ્લાઇસ । must try this viral breakfast recipe

Ingredients:-

Besan
Onion
Tomato
Coriander
Salt
Red chilli powder
Coriander powder
Turmeric powder
Peri peri masala
Water
Mix mix mix
Bread

Follow Hardika Solanki

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when VangiGujaratni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category