13/06/2023
🔉
Thank You Jayeshbhai 🙏💐💐💐🎉
https://epaper.gujaratsamachar.com/view_article_share/ahmedabad-east/13-06-2023/3/118712
Unite TEACHERS
Unite the SOCIETY✊
13/06/2023
🔉
Thank You Jayeshbhai 🙏💐💐💐🎉
https://epaper.gujaratsamachar.com/view_article_share/ahmedabad-east/13-06-2023/3/118712
13/06/2023
તારીખ 11મી જૂન, 2023 (રવિવાર) નાં રોજ એકેડેમિક એજ્યુકેશન ફાઉન્ડેશન અને ગણપત યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી ઓડિટોરિયમ, વસ્ત્રાલ, અમદાવાદ ખાતે આ વર્ષે ધોરણ 12 પાસ કરેલ વિદ્યાર્થીઓનો 'સન્માન સમારોહ' તથા 'કૅરિયર કાઉન્સેલીંગ સેમિનાર' યોજવામાં આવેલો. જેમાં 700 થી વધુ વિદ્યાર્થીઓને મેડલ તથા સર્ટિફિકેટ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું અને તેમનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં. સાથે જ શ્રી અમિત પટેલ સર સંચાલિત સેવા એકેડેમી દ્વારા આ વિદ્યાર્થીઓનાં ટ્યુશન ક્લાસીસ સંચાલક એવા શિક્ષકોને પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં.
IRS અધિકારી શ્રી દિપક ઝાલા સાહેબ (Joint Commissioner- CGST, Customs & Narcotics Dept. Of Revenue) અને જાણીતાં એવા લોકપ્રિય મોટિવેશનલ સ્પીકર તથા સુપ્રસિદ્ધ કટાર લેખક શ્રી જય વસાવડાજીએ આ કાર્યક્રમમાં રૂબરૂ હાજરી આપી પોતાનાં અદ્ભુત વક્તવ્ય થકી કાર્યક્રમની શોભા અનેકગણી વધારી દીધી.
આ કાર્યક્રમમાં ગણપત યુનિવર્સિટીનાં પ્રો. વાઇસ ચાન્સેલર શ્રી રાકેશ પટેલ સર, ડેપ્યુટી પ્રો. વાઇસ ચાન્સેલર શ્રી સત્યેન પરીખ સર તથા એસોસિએટ એક્ઝિક્યુટિવ ડીન (ડિપ્લોમા પ્રોગ્રામ) શ્રી કલ્પેશ પટેલ સર અને એકેડેમિક એજ્યુકેશન ફાઉન્ડેશનનાં ચેરમેન શ્રી અમિત પટેલ સર, પ્રેસિડેન્ટ શ્રી તુષાર વૈશ્ય સર, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ભાવેશ શાહ સર, સેક્રેટરી શ્રી તેજસ શર્મા સર તથા જોઇન્ટ સેક્રેટરી શ્રી અશ્વિન ફર્નાન્ડિસ સરની હાજરી દેદીપ્યમાન બની રહી.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જીવ રેડીને કામ કરનાર ગણપત યુનિવર્સિટીનાં કન્વીનર એવા પ્રોફેસર શ્રી મિલન પટેલ સર (એડ્મિનિસ્ટ્રેટીવ ઓફિસર- ડિપ્લોમા ઈજનેરી વિભાગ) તથા એમની ટીમ અને એકેડેમિક એજ્યુકેશન ફાઉન્ડેશનનાં કન્વીનર શ્રી ભાવેશ શાહ સર (વાઇસ પ્રેસિડેન્ટ) તથા શ્રી ચિરાગ વાઘેલા સર (મીડિયા એડવાઇઝર) સહિતનાં તમામ કારોબારી સભ્યો અને એસોસિએટિવ સભ્યો માટે AEF અને GUNI પ્રશંસાની લાગણી વ્યક્ત કરે છે. સાથે જ તમામ વિદ્યાર્થીમિત્રો તથા વાલીમિત્રોનો એમની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરે છે.
🎓
🧑🎓
🏅🏆
🎙️
🇮🇳
✊
25/04/2023
ગત શનિવાર, તારીખ 22 એપ્રિલ 2023 નાં રોજ મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ ખાતે 'આરંભ-2023' યોજાઈ ગયો. જેમાં ફિઝિયોથેરાપી અને નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી અંગે માહિતગાર કરવામાં આવ્યાં તથા ત્યાં ઉપસ્થિત એકેડેમિક એજ્યુકેશન ફાઉન્ડેશનનાં સભ્યોનું સન્માન કરાયું. 😊
✨
17/04/2023
very pleasant meeting with dignitaries of Ganpat University 💐✨😎
🧑🎓 🎒
17/04/2023
AEF's committee meeting for upcoming event with GUNI... 🤗
07/03/2023
Kindly request to all of the members of AEF to download the photographs of Samanvay2023
22/02/2023
08/02/2023
A very nice meeting with Apollo Institute of Engineering and Technology
08/02/2023
Announcement of new Core Committee Members of AEF in today's meeting held on 5th February 2023...
Mr. Tushar Vaishya
President
Mr. Bhavesh Shah
Vice President
Mr. Tejas Sharma
Secretary
Mr. Ashwin Fernandez
Secretary
| Monday | 9am - 11am |
| 5pm - 7pm | |
| Tuesday | 9am - 11am |
| 5pm - 7pm | |
| Wednesday | 9am - 11am |
| 5pm - 7pm | |
| Thursday | 9am - 11am |
| 5pm - 7pm | |
| Friday | 9am - 11am |
| 5pm - 7pm | |
| Saturday | 9am - 11am |
| 5pm - 7pm | |
| Sunday | 9am - 11am |