22/11/2025
🎓 NIOS 12th પછી શું કરવું? – તમારી આગામી સફર માટે સાચી દિશા! 🚀
NIOS 12th પાસ કર્યા પછી તમારા માટે અનગિનત તકો ખુલ્લી છે — ભલે તમે Higher Education માં જવું હોય કે Government Jobs માટે તૈયારી કરવી હોય.
NIOS સર્ટિફિકેટ ભારતભરના યુનિવર્સિટીઓ, કોલેજો અને સરકારી ભર્તીમાં સ્વીકાર્ય અને માન્ય છે. 🌍
🧑🎓 Higher Education Opportunities
📚 BA, B.Com, B.Sc, BCA, BBA જેવી Undergraduate Degree માટે તમે સરળતાથી Admission મેળવી શકો છો
🏫 ભારતની મોટાભાગની યુનિવર્સિટીઓ NIOS સર્ટિફિકેટને સંપૂર્ણ રીતે માન્ય રાખે છે
✈️ વિદેશ અભ્યાસ માટે પણ NIOS સર્ટિફિકેટ માન્ય છે
👮 Government Job Preparation
📌 NIOS 12th પાસ પછી SSC, UPSC, Railway, Police, Defence, Bank Exams વગેરે માટે અરજી કરી શકો છો
📖 ઘણા વિદ્યાર્થીઓ NIOS પછી સાંથ-સાંથ competitive exam preparation શરૂ કરે છે અને સફળતા મેળવે છે
💡 Smart Tips for NIOS Students
💻 નવા skill શીખતા રહો
📞 Career Counsellor સાથે નિયમિત ચર્ચા કરો
📅 સમયસર કોલેજ / કોર્સ માટે અરજી કરો
🔑 તમારું ભવિષ્ય આજે જ બનાવો!
NIOS તમને આપે છે સમય, સ્વતંત્રતા અને સફળતા તરફ આગળ વધવાની તક 💯
Admission Open — Limited Seats!
📞 Contact for Counselling & Admission
📱 +91 8690 346112 | +91 74868 86622
📍 211, 2nd Floor, Devraj Mall, Thakkarbapanagar, Ahmedabad – 382350