Maths by vatalia sir

Maths by vatalia sir

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Maths by vatalia sir, Ahmedabad.

20/09/2022
class :10 chapter-1 - YouTube 09/04/2020

આદરણીય આચાર્યશ્રીઓ, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીમિત્રો તેમજ મિત્રો...
🏠 પહેલા તો STAY HOME STAY SAFE.....
👉🏻કોરોના વાઈરસને લીધે પડેલા વેકેશનના કારણે ધોરણ-૧૦ માં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ ગણિત વિષયનો ખૂબ સારી રીતે તૈયારી કરી શકે તે માટે ગણિત વિષયના વિડિયો લેક્ચરના PLAYLISTની લિંક મોકલું છું. જેને તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા મારી નમ્ર વિનંતી છે.
🛰️ નોંધ: વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ maths by vatalia sir ખાસ SUBSCRIBE કરવી જેથી તમને નવી અપડેટ મળ્યા કરે
🏚️ પ્રકરણ-૧ વાસ્તવિક સંખ્યાઓ
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE05gqbP02Jgo2hhpKWF85pt

👉 પ્રકરણ-૨ બહુપદીઓ
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE0_WXnEh8Z4ZmQrlan2DstN

👉 પ્રકરણ-૩ દ્વિચલ સુરેખ સમીકરણ
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE3s_TMC0j7C9f_TrfDdOa8a

👉 પ્રકરણ-૪ દ્વિઘાત સમીકરણ
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE2hDjezShqqgrLif-NrTj5C

👉 પ્રકરણ-૫ સમાંતર શ્રેણી
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE3PU9Y0f7JLFdVU1KmutHO6

👉 પ્રકરણ- ૬ ત્રિકોણ
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE2_2fyrtG8eA2ORLPq3fo2P

👉 પ્રકરણ-૭ યામ ભૂમિતિ
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE0YTx5hEdWqL-QMSFj-3DE2

👉 પ્રકરણ-૮ ત્રિકોણમિતિનો પરિચય
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE2LMXO7vY7rin-5Kugm65e5
👉 પ્રકરણ-૯ ત્રિકોણમિતિના ઉપયોગો
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE2T8OTZ3EZTFT7koZZTxj6v

👉 પ્રકરણ- ૧૦ વર્તુળ
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE2Ef0DZ_QLPairUq8wAQGNU

👉 પ્રકરણ- ૧૧ રચના
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE2k9DNsVsFI7Wf1_SAQi0on

👉 પ્રકરણ-૧૨ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE0lCZXUlzcgYOsaEgKiicUf

👉 પ્રકરણ-૧૩ પૃષ્ઠફળ અને ઘનફળ
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE0t6igC3_7pf3RxvYbTEOH6

👉 પ્રકરણ-૧૪ આંકડાશાસ્ત્ર
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE1dCuffpKVRHM1PfXpj_CSm

👉 પ્રકરણ-૧૫ સંભાવના
https://www.youtube.com/playlist?list=PLU3zKtcGqpE2gbaBp8maaOjzmBZ8Yg_Y0

🛑 નોંધ: પ્રથમ પરીક્ષાના પ્રકરણ- ૧,૨,૩,૫,૬,૮,૧૦,૧૧,૧૪,૧૫ છે. જે પહેલા તૈયાર કરવા. આ તૈયાર થઈ જાય પછી બીજા પ્રકરણ તૈયાર કરવા.

class :10 chapter-1 - YouTube

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Ahmedabad