27/11/2025
પ્રભાતફેરી એટલે ભગવાન સાથે કનેક્ટ થવાનો સીધો જ અવસર
*ધ દૂરબીન, તુલસી પત્ર આર્ટ ફાઉન્ડેશન તથા સહજ સેવા ફાઉન્ડેશનના સહયોગથી યોજાવામાં માટે જઈ રહી છે *પ્રભાતફેરી*
અમદાવાદની ગલીઓમાં પ્રભુ ભક્તિની લહેરો ઉઠે અને અમદાવાદ વાસીઓ ઢોલ, મંજીરા, શરણાઈ, વાંસળીના સૂરે લીન થાય તેવો અનેરો અવસર
*તારીખ*:: 30મી નવેમ્બર, 2025 - રવિવાર
*સમય* :: સવારે 6 કલાકે
*સ્થળ* :: કાંકરિયા ગેટ - નંબર :01, શુક્લ દાદા ચોક BRTS પાસે, કાંકરિયા, અમદાવાદ
*રજીસ્ટ્રેશન માટે સંપર્ક* :: +91-8905184172 (માત્ર વોટ્સઅપ કરવું)
*નોંધ* ::
1.) અંદાજે ત્રણ કિ.મી. ચાલવાનું રહેશે
2.) રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું
3.) સફેદ હળવા રંગના ભારતીય પારંપારિક વસ્ત્રો પહેરવા વિનંતી
4.) સ્થળની વિગતો મેસેજ મારફતે મોકલવામાં આવશે.
5.) કાર્યક્રમમાં ફેરફાર કરવો/કેન્સલ કરવો - રૂટ બદલવો તે સર્વે આખરી નિર્ણય આયોજકને આધિન રહેશે.
6.) ન્યાયક્ષેત્ર અમદાવાદને આધિન