23/03/2026
Cooming soon
Maths Veda – A simple and effective online learning platform for Vedic Maths and Abacus, where children learn fast calculations and develop sharp minds. 🧠📚
23/03/2026
Cooming soon
20/03/2026
Transform Your Child’s Learning Journey with Maths Veda!
Is your child struggling with numbers? Say goodbye to math fear and hello to smart thinking! 🧠
Maths Veda is more than just a class; it’s a holistic platform designed to make learning fast, fun, and value-based. We combine ancient wisdom with modern techniques to give your child a competitive edge.
📚 What We Offer:
Vedic Maths: Master lightning-fast calculation techniques for competitive exams. ⚡
Abacus Learning: Enhance memory power, concentration, and mental imagery. 🧮
Bhagavad Gita Knowledge: Rooting education in values for overall character development. 🙏
Online Platform: Interactive live classes, practice worksheets, and parent guidance from the comfort of your home. 💻
Why Choose Maths Veda?
✅ Improves School Performance
✅ Builds Stage Confidence
✅ Boosts Visualization Skills
✅ Strengthens Foundation for Exams
Give your child the gift of speed and confidence! 🚀
📞 Contact us today: +91 99044 98855
🌐 Visit: www.mathsveda.com
📱 Follow us:
13/03/2026
ગણિત નો ડર હવે થશે દૂર...
13/03/2026
ગણિત નો ડર હવે થશે દૂર..... Coming Soon Maths Veda App
12/03/2026
"ગણિતનો ડર હવે થશે દૂર! 🤩
Maths Veda Education લાવી રહ્યું છે તમારી સુવિધા મુજબ શીખવાની તક. ગુજરાતના જાણીતા એક્સપર્ટ યોગેશ પ્રજાપતિ સર ના માર્ગદર્શન હેઠળ શીખો:
✅ વૈદિક ગણિત (ઝડપી ગણતરી માટે)
✅ અબાકસ (એકાગ્રતા વધારવા માટે)
✅ ભગવદ ગીતા (જીવનના મૂલ્યો માટે)
ટૂંક સમયમાં જ Play Store પર ઉપલબ્ધ થશે. વધુ વિગતો માટે જોડાયેલા રહો! 👇
12/03/2026
👉 🥳 ખુશખબર! ખુશખબર! 🥳
શું તમે તમારા બાળકના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે તૈયાર છો? 🌟
Mathsveda Education લાવી રહ્યું છે તેની 'નવી મોબાઈલ એપ', જે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટેનું એકમાત્ર ઓનલાઇન પ્લેટફોર્મ બનશે! 🚀
અમે આ એપમાં લાવી રહ્યા છીએ ખાસ તૈયાર કરેલા અભ્યાસક્રમો:
✨ ABACUS: ગાણિતિક શક્તિ અને ઝડપમાં અદભૂત વધારો.
✨ VEDIC MATHS: માત્ર 5 સેકન્ડમાં કોઈપણ ગણતરી ઉકેલો.
✨ BHAGAVAD GITA: સંસ્કાર, જ્ઞાન અને માનસિક શાંતિ માટે.
અને આ બધું જ... ખૂબ જ નોમિનલ (સાવ નજીવી) ફી માં! 💸😊
🔔 ગણિતને સરળ અને જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે તૈયાર રહો! એપ વિશેની વધુ વિગતો માટે હમણાં જ અમારું પેજ ફોલો કરો.
👉 ફોલો કરો: