નકામી વસ્તુઓમાંથી પણ નવાચાર જન્મે છે! 💡♻️
આજે અમારા ધોરણ 8 ના વિદ્યાર્થી મયંક એ વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરીને એક નાનું ઇલેક્ટ્રિક પંખું બનાવી પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમનો સુંદર પરિચય આપ્યો. 👏
📚 શિક્ષણ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી, પરંતુ વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપવાની પ્રક્રિયા છે.
🌟 "જ્યાં વિચારશક્તિ છે, ત્યાં સામગ્રીની મર્યાદા નથી."
Vigyan ki Pathshala
learn science with funfull activitys in easy way!
"ઝીરો હીરો છે!" 🦸♂️
આજે વિદ્યાર્થીઓએ માત્ર પૂર્ણાંક સંખ્યાઓ શીખી નહીં, પણ પોતે જ સંખ્યાઓ બનીને તેને અનુભવી પણ. ➕0➖
પુસ્તકના પાનાંમાંથી બહાર આવીને જ્યારે ગણિત મેદાનમાં ઉતરે છે, ત્યારે દરેક સંખ્યા એક વાર્તા બની જાય છે... ❤️📚
15/06/2026
🎉 I earned the emerging talent badge this week, recognizing me for creating engaging content that sparks an interest among my fans!
Mini Vlog!
"સ્માર્ટ બોર્ડની ચમક અને પ્રાર્થનાની શાંતિ...
જ્યારે આ બંને મળે ત્યારે વર્ગખંડ સાચે જ એક મંદિર બની જાય છે!
આજે શિક્ષણના નવા સોપાનની શરૂઆત ખૂબ જ સકારાત્મક રીતે કરી. બાળકોના ઉત્સાહમાં જ મારી સફળતા છે. 🏫✨
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Ahemedabad