Seven Steps School - Gujarati Medium

Seven Steps School - Gujarati Medium અડાજણ - પાલ વિસ્તાર ની શ્રેષ્ઠ ટેકનોલોજીકલ સ્કૂલ
નર્સરી થી ધોરણ ૧૨ (કોમર્સ)

Happy Birthday🧁🎂
19/08/2023

Happy Birthday🧁🎂

*તારીખ* : ૧૭/૦૮/૨૩*ધોરણ* : ૮*શિક્ષકનું નામ* : હેતલ બેન*વિષય* : ગણિત (વર્ગ પ્રવૃત્તિ)*વિષયાંગ* : બાળકોને બે અને ત્રણ સંખ્...
18/08/2023

*તારીખ* : ૧૭/૦૮/૨૩
*ધોરણ* : ૮
*શિક્ષકનું નામ* : હેતલ બેન
*વિષય* : ગણિત (વર્ગ પ્રવૃત્તિ)
*વિષયાંગ* : બાળકોને બે અને ત્રણ સંખ્યાઓના ગુણાકાર શોધવામાં મુશ્કેલી પડે છે જેના કારણે વર્ગ શોધવામાં ભૂલ પડે છે જેને સરળ બનાવવા બાળકોને પ્રવૃત્તિ દ્વારા વર્ગ શોધતા શીખવાડવામાં આવ્યું.

*તારીખ* : ૧૭/૦૮/૨૩*ધોરણ* : ૭*શિક્ષકનું નામ* : હેતલ બેન*વિષય* : ગણિત (વર્ગ પ્રવૃત્તિ)*વિષયાંગ* : બાળકોને લ.સા.અ. શોધવામાં...
18/08/2023

*તારીખ* : ૧૭/૦૮/૨૩
*ધોરણ* : ૭
*શિક્ષકનું નામ* : હેતલ બેન
*વિષય* : ગણિત (વર્ગ પ્રવૃત્તિ)
*વિષયાંગ* : બાળકોને લ.સા.અ. શોધવામાં મુશ્કેલી પડે છે જેના કારણે બાળકો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરી શકતા નથી માટે તે સરળ બનાવવા પ્રવૃત્તિ દ્વારા બાળકોને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખવાડવામાં આવ્યા. જેથી લ.સા.અ. શોધવો આસાન થઈ જાય.

*ધોરણ* : 9*વિષય* : વિજ્ઞાન*વિષયાંગ* : બાળકોને સાચા દ્રાવણો, નિલંબિત દ્રાવણો અને કલિલ દ્રાવણો વિશે પ્રયોગ દ્વારા સમજ આપવા...
18/08/2023

*ધોરણ* : 9
*વિષય* : વિજ્ઞાન
*વિષયાંગ* : બાળકોને સાચા દ્રાવણો, નિલંબિત દ્રાવણો અને કલિલ દ્રાવણો વિશે પ્રયોગ દ્વારા સમજ આપવામાં આવી.

ધોરણ ૧૧ ૧૭/૮/૨૦૨૩જેમ શિક્ષણ જરૂરી છે એ જ રીતે અલગ અલગ જગ્યાની શૈક્ષણિક મુલાકાત પણ એટલી જ જરૂરી છે. તેના ભાગરૂપે ધોરણ-  1...
18/08/2023

ધોરણ ૧૧
૧૭/૮/૨૦૨૩
જેમ શિક્ષણ જરૂરી છે એ જ રીતે અલગ અલગ જગ્યાની શૈક્ષણિક મુલાકાત પણ એટલી જ જરૂરી છે. તેના ભાગરૂપે ધોરણ- 11 ના વિદ્યાર્થીઓએ કાજુ ફેક્ટરી ની મુલાકાત લીધી હતી અને કાજુ કેવી રીતે ફેક્ટરીમાં આવે છે અને પ્રોસેસ થઈને કેવી રીતે વેચાણ માટે જાય છે તેની સમગ્ર માહિતી ખુબ સુંદર રીતે મેળવી હતી.

મારી માટી મારો દેશ સ્પર્ધા ધોરણ : ૮ થી ૧૨તા : ૧૪/૦૮/૨૦૨૩
17/08/2023

મારી માટી મારો દેશ સ્પર્ધા
ધોરણ : ૮ થી ૧૨
તા : ૧૪/૦૮/૨૦૨૩

એસેમ્બલીધોરણ : ૬ થી ૮તા : ૧૪/૦૮/૨૦૨૩વિષય : આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન
17/08/2023

એસેમ્બલી
ધોરણ : ૬ થી ૮
તા : ૧૪/૦૮/૨૦૨૩
વિષય : આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન

તારીખ:૧૦-૦૮-૨૩ધોરણ:૩વિષય :ગુજરાતીપાઠ:૪🐇પાછળ🐕 *વર્ગ પ્રવૃત્તિ* :જૂથની ડિઝાઇન, દીવાસળીથી આકૃતિ, આંગળાનો જાદુ વગેરેની પ્રવૃ...
17/08/2023

તારીખ:૧૦-૦૮-૨૩
ધોરણ:૩
વિષય :ગુજરાતી
પાઠ:૪🐇પાછળ🐕
*વર્ગ પ્રવૃત્તિ*
:જૂથની ડિઝાઇન, દીવાસળીથી આકૃતિ, આંગળાનો જાદુ વગેરેની પ્રવૃત્તિઓ બાળકોને શીખવવામાં આવી.

ધોરણ:૧વિષય:-ગણિતવર્ગ પ્રવૃત્તિ:-પ્લાનરભણવાની સાથે રમત પણ જરૂરી છે. રમતની સાથે બાળકો સરળતાથી સરવાળા શીખી શકે તે હેતુથી ધો...
17/08/2023

ધોરણ:૧
વિષય:-ગણિત
વર્ગ પ્રવૃત્તિ:-પ્લાનર
ભણવાની સાથે રમત પણ જરૂરી છે. રમતની સાથે બાળકો સરળતાથી સરવાળા શીખી શકે તે હેતુથી ધોરણ - ૧ના બાળકોને સરવાળાની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.

જુલાઈ મહિનાની પ્રવૃત્તિઓ:સ્કેટિંગ, ચેસ, કેરમ, ખો ખો , કબડ્ડી, ક્રિકેટ, વોલીબોલ, ફૂલ રેકેટ
11/08/2023

જુલાઈ મહિનાની પ્રવૃત્તિઓ:
સ્કેટિંગ, ચેસ, કેરમ, ખો ખો , કબડ્ડી, ક્રિકેટ, વોલીબોલ, ફૂલ રેકેટ

તારીખ: ૨૬/૦૭/૨૩ધોરણ: ૨સ્પર્ધા : શ્લોક ગાન         આજનાં યુગમાં બાળકોને શૈક્ષણિક જ્ઞાનની સાથે ધાર્મિક જ્ઞાન પણ આપવું ખૂબ ...
27/07/2023

તારીખ: ૨૬/૦૭/૨૩
ધોરણ: ૨
સ્પર્ધા : શ્લોક ગાન
આજનાં યુગમાં બાળકોને શૈક્ષણિક જ્ઞાનની સાથે ધાર્મિક જ્ઞાન પણ આપવું ખૂબ જ જરૂરી છે તે હેતુથી સેવન સ્ટેપ્સ સ્કૂલના ધોરણ:૨ ના બાળકો માટે શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાતાવરણને શુદ્ધ રાખે વૃક્ષ, વ્યક્તિને છાંયડો આપે વૃક્ષ...પૃથ્વી માતાનું જતન કરે વૃક્ષ, સાથે મળીને સૌ વાવીએ વૃક્ષ...*🌴"મા...
25/07/2023

વાતાવરણને શુદ્ધ રાખે વૃક્ષ,
વ્યક્તિને છાંયડો આપે વૃક્ષ...
પૃથ્વી માતાનું જતન કરે વૃક્ષ,
સાથે મળીને સૌ વાવીએ વૃક્ષ...
*🌴"મારી શાળા-હરિયાળી શાળા"*🌴 અંતર્ગત આજરોજ આચાર્યાશ્રી, ઇન્ચાર્જશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આવનારા સમયમાં શાળાની અંદર તથા બહારના ભાગે ઉગાડેલ વૃક્ષો અને છોડનો ઉછેર કરવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Address

OPP ROYAL TITANIUM, NEAR ROYAL DINE RESTAURANT, PALANPOR CANAL Road
Adajan
395009

Opening Hours

Monday 7:30am - 5:30pm
Tuesday 7:30am - 5:30pm
Wednesday 7:30am - 5:30pm
Thursday 7:30am - 5:30pm
Friday 7:30am - 5:30pm
Saturday 7:30am - 5:30pm

Telephone

+919879636666

Alerts

Be the first to know and let us send you an email when Seven Steps School - Gujarati Medium posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Seven Steps School - Gujarati Medium:

Shortcuts

Share

Category