purvi_bhimani

purvi_bhimani

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from purvi_bhimani, Educational consultant, .

24/10/2023
Photos from purvi_bhimani's post 16/10/2023
06/10/2023

Su***de Prevention work shop with deep learning to the Psychology students

Photos from purvi_bhimani's post 05/10/2023

Have a great opportunity for the future Mental Health care services providers

Photos from purvi_bhimani's post 04/10/2023

Back to Work with
Shri Anupam Gehlod Sir , Commissioner of Police
Vande Mataram

Photos from purvi_bhimani's post 01/10/2023

Swachhta awareness program at IIRA school

01/10/2023

Photos from purvi_bhimani's post 08/10/2022

Team work Speaks Louder

Photos from purvi_bhimani's post 08/10/2022

Team work

31/08/2022

Wishing you a Happy Ganesh Chaturthi 🙏✨ May lord Ganesha remove all vighn from your lives and bless you with positivity and abundance 💫

22/05/2022

અતુલ્ય અભિવાદન દ્વારા એક પહેલ કરવામાં આવી રહી છે જેના અંતર્ગત NEW EDUCATION POLICY અને આજના યુવાનો ને સાચી સમજ અને કેળવણી દ્વારા જિંદગી ને પૂર્ણ વિરામ ની બદલે અલ્પવિરામ કઈ રીતે આપવું તેના વિષે પ્રયત્નો કરવામાં આવશે .... માન્યું કે એવા ઘણા કારણો છે ઝીંદગી માં હતાશા માટેના પણ અતુલ્ય અભિવાદન આવી રહ્યું છે જિંદગી જીવવાના કારણ આપવા !!
આ માટે અમારા દ્વારા એક Volunteer ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે જેના દ્વારા તમે અમારા સાથે આ પહેલ માં જોડાય શકો છો.

*તમને આ કાર્ય માં સહકાર આપવા બાદલ national & international valid NGO Certificate પણ આપવામાં આવશે*

જોડાવા ‌ઈચ્છા ધરાવતા ‌દરેક‌‌ વ્યક્તિ નીચે મુજબ ફોર્મ ભરે તેમજ
*તારિખ* ૨૬ મે 2022 ના રોજ
*સમય* :સાંજે ૫:૩૦ થી‌ ૬:૩૦
*સ્થળ*: શ્રી સી કે ભક્ત પાટીદાર છાત્રાલય, કૃષ્ણ સિનેમા ની સામે, જયરત્ન બિલ્ડીંગ પાસે, સિદ્ધાર્થ રોડ, ખંડેરાવ માર્કેટ, વડોદરા
*પ્રોજેક્ટ વિશે માહિતી મિટિંગમાં આવવાનું રહેશે*

https://forms.gle/N34subiLUtQtC2ZeA

Photos from purvi_bhimani's post 24/03/2022

Easy Exams @ DivyaShakti school Vadodara

Want your school to be the top-listed School/college?

Videos (show all)

Website