Dr.Babasaheb Ambedkar Open University - Regional center-Rajkot

Dr.Babasaheb Ambedkar Open University - Regional center-Rajkot

regional center-rajkot

Operating as usual

18/01/2023

જાન્યુઆરી -2023 સત્રાંત પરીક્ષા ટાઈમ ટેબલ જોવા માટેની લીંક https://baou.edu.in/time-table

26/09/2022

આજ થી શરૂ થતાં નવરાત્રી ના પાવન પર્વ ની આપ સૌને શુભકામના…
માઁ ભવાની માઁ જગદંબા તમને અને તમારા પરિવાર ને સદાય હસતા અને ખુશ રાખે તેવી પ્રાર્થના…✨

24/04/2022

भारत मूल रूप से गाँवों में बसता है। गाँव की प्रगति के बिना देश आगे नहीं बढ़ सकता और पंचायती राज के बिना गाँव प्रगति नहीं कर सकते।

राष्ट्रीय पंचायती राज दिवस की हार्दिक शुभकामनाएं।

Narendra Modi Acharya Devvrat Bhupendrapatel Official (CM) Dharmendra Pradhan Jitu Vaghani Dr Kuber Dindor Ami Upadhyay

Photos from Dr. Babasaheb Ambedkar Open University's post 23/04/2022
21/04/2022

Saluting the spirit of civil services officers of India working towards the welfare of the nation.
"Happy National Civil Services Day"

Narendra Modi Acharya Devvrat Dharmendra Pradhan Jitu VaghaniDr Kuber DindorAmi Upadhyay

Admission | Student E-Corner | Dr. Babasaheb Ambedkar Open University 30/09/2021

ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના છેવાડાના માનવી સુધી તેમજ જન જન સુધી શિક્ષણ પહોંચાડવાના સ્વપ્નને સાર્થક કરવાના હેતુસર વિવિધ પ્રકારના 80થી વધુ કોર્સ શરૂ કર્યા છે.
પ્રવેશની અરજી માટેની અંતિમ મુદત લંબાવાઇ છે. વિવિધ પ્રકારના સર્ટિફિકેટ, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટે અરજીની અંતિમ તારીખ 31 ઓક્ટોબર કરાઈ છે.
Admission Link: https://baou.edu.in/admission-student

Admission | Student E-Corner | Dr. Babasaheb Ambedkar Open University

Want your school to be the top-listed School/college?

Website

Opening Hours

Monday 10:30 - 06:00