ADMISSION OPEN 2025-26
-26
&highersecondary
JAY AMBE SURAT
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JAY AMBE SURAT, School, .

જય અંબે છે તો શક્ય છે …….
-26
&highersecondary

જય અંબે વિદ્યાભવન શાળા – વિશેષ ઘોષણા
નર્સરીમાં દાખલ થતા બાળકો માટે ફી માં વિશેષ રાહત!
✅️ શિક્ષણ એ બાળકના જીવનની પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પાયાની કડી છે. એ માટે યોગ્ય શાળા પસંદ કરવી એ દરેક વાલી માટે મહત્વપૂર્ણ નિર્ણય હોય છે.
✅ જય અંબે વિદ્યાભવન શાળા, ઉચ્ચ ગુણવત્તા અને સંસ્કારાત્મક શિક્ષણ માટે જાણીતિ શાળા છે , હવે નર્સરી ક્લાસમાં નવા દાખલાઓ માટે લાવી છે ખાસ તક!
✅️ હવે નર્સરીમાં દાખલાતા બાળક માટે મળે છે 50% ફી રાહત...
હા, તમે સાચું વાંચ્યું – તમારા બાળકના ભવિષ્ય માટે શ્રેષ્ઠ શરૂઆત હવે થશે વધુ સસ્તા ખર્ચે.
શાળાની વિશેષતાઓ:
•✅️અનુભવી શિક્ષક મંડળ
• ✅️બાળકોના સર્વાંગી વિકાસ માટે આધુનિક શિક્ષણ પદ્ધતિ
• ✅️રમતી-રમતમાં શીખવાનો અભિગમ
• ✅️સુરક્ષિત અને સજ્જત શાળાકીય પરિષર
• ✅️સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે બાળકનો સર્વાંગી વિકાસ
મર્યાદિત સમય માટે માન્ય ઓફર
– આજે જ સંપર્ક કરો અને બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરો.
-26 &highersecondary


ADMISSION OPEN 2024-25
-25
&highersecondary

ફૂલ ડે સાયન્સ સ્કૂલ ની ગુજરાત માં સ્થાપના કરનાર સૌપ્રથમ સ્કૂલ
JAY AMBE GROUP OF SCHOOL
હવે સરથાણા જકાતનાકા વિસ્તાર માં
૧૨ વીઘાનું વિશાળ કેમ્પસ એ પણ વિશાળ SPORTS GROUNDથી સજ્જ
હવે થશે બાળકોનો સર્વાંગી વિકાસ
JAY AMBE INTERNATIONAL SCHOOL
COMING SOON